Vadodara/
MSમાં બુલેટ ગેંગનો આતંક યુનિ.માં વિદ્યાર્થીઓની બુલેટ ગેંગનો આતંક કેમ્પસમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ બુલેટના ધડાકા બોલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ ક્લાસ રૂમમાં અભ્યાસ, તો બહાર ગેંગનો ત્રાસ બેફામ બનેલી બુલેટ ગેંગએ યુનિવર્સિટી માથે લીધી રોફ જમાવવા કેમ્પસમાં બુલેટના બોલાવે છે ધડાકા બેફામ બુલેટ ગેંગ સામે વિજિલન્સ પણ લાચાર સિક્યુરિટી ગાર્ડ મુકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા
