Vadodara/
શિક્ષણ સમિતીની બેદરકારી VMC શિક્ષણ સમિતીની ઘોર બેદરકારી સ્કુલના વિદ્યાર્થીઓને ટેમ્પામાં લઇ જવાયા પ્રવાસે વિદ્યાર્થીઓને ટેમ્પામાં પ્રવાસે લઇ જવાયા ઘેટાં બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા મહાત્મા ગાંધી શાળાના વિદ્યાર્થીઓ હતા
