West Bengal/પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ ચૂંટણી પ્રક્રિયાને HCમાં પડકારી, મમતા બેનરજીએ કરી હાઈકોર્ટમાં અરજી, આજે હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી, શુભેન્દ્રુએ મમતાને આપ્યો હતો પરાજય, ચૂંટણી પરિણામના 46 દિવસ કોર્ટમાં પડકાર
India/દેશના 3 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, અસમ, મણીપુર અને મેઘાલયમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 થી 4.1, મણીપુરમાં રાત્રે 1.06 કલાકે અનુભવાયો આંચકો, અસમમાં રાત્રે 2.40 કલાકે અનુભવાયો આંચકો, મેઘાલયમાં સવારે 4.20 કલાકે અનુભવાયો આંચકો
National/સતત ચોથા દિવસે કોરોનાનો આંક સ્થિર,છેલ્લાં 24 કલાકમાં ફરી 62 હજાર કેસ,24 કલાકમાં રિકવરી નોંધાઈ 88 હજાર,એક્ટિવ કેસ પહોંચ્યા 8 લાખની નીચે,દેશમાં કુલ કેસ 2.97 કરોડને પાર,દેશમાં કુલ રિકવરી 2.85 કરોડને પાર
Gujarat/ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર,ધો. 10ના પરિણામના 50 માર્ક્સ,ધો.11ના પરિણામના 25 માર્ક્સ,ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ,જુલાઇના બીજા અઠવાડિયામાં પ્રમાણપત્ર મળી જશે
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 283 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 770 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 6 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 7,749 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,21,169
Gujarat/જામનગરમાં એટેન્ડન્ટસ કર્મચારીઓના ધરણા, જાતીય સતામણી મામલે યોગ્ય તપાસ કરવા માંગ, અમદાવાદથી ત્રણ સંગઠનોના હોદેદારો દોડી આવ્યા, એટેન્ડન્ટસ મહિલાઓ પાસેથી મેળવી માહિતી, આગામી દિવસોમાં તંત્ર યોગ્ય તપાસ કરે , ન્યાય નહિ અપાવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી
Gujarat/જામનગર જી.જી.હોસ્પિટલમાં જાતીય સતામણીનો મામલો, જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટસ કર્મચારીઓના ધરણા, તંત્ર દ્વારા સમિતિ બનાવી કરાઈ રહી છે તપાસ, જી.જી. હોસ્પિટલના પટાંગણમાં યોજ્યા ધરણા, તપાસ કામગીરીની પ્રક્રિયાથી એટેન્ડન્ટસ અસંતોષ, એટેન્ડન્ટસ દ્વારા ન્યાયિક તપાસની કરાઈ માંગ
Gujarat/રાજ્યના 21 તાલુકામાં વરસાદ, ગણદેવી તાલુકામાં સૌથી વધુ વરસાદ, ગણદેવી તાલુકામાં ચાર કલાકમાં એક ઇંચ વરસાદ , અન્ય 20 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી 10 સુધી ચાર કલાકનો વરસાદ
Gujarat/ગુજરાતના 93 તાલુકામાં વરસાદ, આણંદ તાલુકામાં સૌથી વધુ વરસાદ, આણંદ તાલુકામાં 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ, વસો તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ, 6 તાલુકામાં 2 ચી. 2.5 ઇંચ સુધીનો વરસાદ, ઉંઝા-સાણંદ-સોજીત્રા-મહુધા-નડિયાદમાં 2 ઇંચ વરસાદ , સિદ્ધપુર તાલુકામાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ, 9 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 76 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/મહેસાણા જિલ્લામાં રાત્રે વરસ્યો સાર્વત્રિક વરસાદ , સવારે અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ , જિલ્લાના તમામ તાલુકામાં ધીમીધારે વરસ્યો વરસાદ , રાત્રે પડેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી,