Gujarat/વલસાડમાં સવારથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ, જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ, શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ, ધોધમાર વરસાદથી અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત , શહેરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં પસરી ઠંડક
Gujarat/રાજકોટમાં સવારથી વાદળછાયું વાતાવરણ, વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો , વરસાદથી ભારે બફારાથી લોકોને મળી રાહત , રાજકોટના વેસ્ટ, ઇસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં વરસાદ
Gujarat/ધોરણ-10નું પરિણામ 25 જૂન આસપાસ જાહેર થશે, ઓનલાઇન પરિણામ જાહેર કરવા બોર્ડની તૈયારી, શાળાએ ઓનલાઇનગુણ મોકલવાનો આજે અંતિમ દિવસ, પરિણામ જાહેર થશે માર્કશીટ જુલાઇમાં અપાશે, ધોરણ-11મા સમયસર પ્રવેશ હેતુ બોર્ડનું આયોજન
Gujarat/જુનાગઢમાં સાસણગીરનું દેવળિયા પાર્ક રહેશે ખુલ્લું , વન વિભાગ દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત , આંબરડી સફારી પાર્ક, સક્કરબાગ ઝુ પણ ખુલશે , પ્રવાસીઓ કરી શકશે સિંહ દર્શન , કોરોનાની ગાઇડલાઇનનું કરવું પડશે પાલન
Gujarat/રાજકોટમાં આવતીકાલથી ખુલશે BAPS મંદિર, 18 જૂને BAPS સ્વામીનારાયણ મંદિરો ખુલશે , કોવિડ નિયમોના પાલન સાથે કરી શકશે દર્શન , સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6 સુધી કરી શકશે દર્શન , મંદિરમાં બેસીને માળાજાપ, કીર્તન નહીં કરી શકે , મંદિર ખુલવાની જાહેરાતથી હરિભક્તોમાં આનંદ
Ahmedabad/સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઓવર બ્રિજનું નિર્માણ, ફૂટ ઓવર બ્રિજનું ડિસેમ્બરમાં થશે લોકાર્પણ , પદયાત્રીઓ, સાયક્લિસ્ટો આવન-જાવન કરી શકશે, 75 કરોડના ખર્ચે આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ , ઓવરબ્રિજના બાંધકામને પૂરું કરવા તડામાર તૈયારીઓ
International/ફ્રાંસમાં 20 જૂનથી કોરોના કરફ્યૂ હટાવાશે, ફ્રાંસમાં માસ્ક લગાવવામાંથી પણ મુક્તિ , ફ્રાંસના PM જીન કાસ્ટેક્સે કરી જાહેરાત , કોરોના સંક્રમણ પર કાબુ મેળવાતા નિર્ણય , ફ્રાંસમાં 58 ટકાથી વધુ લોકોને અપાઈ રસી
Gujarat/દિપાવલીપર્વ પહેલાં સૌરાષ્ટ્ર માટે નવી ટ્રેન શરૂ થઇ શકે, અમદાવાદ – બોટાદ બ્રોડગેજ રેલલાઇન પૂર્ણ, દિવાળી અગાઉ સૌરાષ્ટ્રની નવી ટ્રેન શરૂ થઇ શકે, અમદાવાદ-બોટાદ ગેજ રૂપાંતરિત કાર્યવાહી શરૂ, રૂ. 976 કરોડના ખર્ચે બ્રોડગેજ રૂપાંતરિત પ્રોજેક્ટ, પ્રોજેક્ટ સંપન્ન થતાં ભાવનગર નું 35 કિ.મી.અંતર ઘટશે
Banaskantha/આજે CM રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે, ભારત-પાક સીમા અને નડાબેટની લેશે મુલાકાત, બોર્ડર પર પ્રવાસન સ્થળની કામગીરીની કરશે સમીક્ષા, CM સાથે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા રહેશે હાજર, ભાજપ નેતાઓ પણ મુલાકાત લે તેવી શક્યતા
Maharastra/મહારાષ્ટ્રમાં વરસાદને પગલે યલો એલર્ટ જાહેર, મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છવાયો વરસાદી માહોલ, મુંબઈ, થાણે, રાયગઢમાં પણ પડશે ભારે વરસાદ, રત્નાગિરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની ચેતવણી, 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી