Gujarat/
દિપાવલીપર્વ પહેલાં સૌરાષ્ટ્ર માટે નવી ટ્રેન શરૂ થઇ શકે, અમદાવાદ – બોટાદ બ્રોડગેજ રેલલાઇન પૂર્ણ, દિવાળી અગાઉ સૌરાષ્ટ્રની નવી ટ્રેન શરૂ થઇ શકે, અમદાવાદ-બોટાદ ગેજ રૂપાંતરિત કાર્યવાહી શરૂ, રૂ. 976 કરોડના ખર્ચે બ્રોડગેજ રૂપાંતરિત પ્રોજેક્ટ, પ્રોજેક્ટ સંપન્ન થતાં ભાવનગર નું 35 કિ.મી.અંતર ઘટશે
