ચીન સરકાર વિરોધી પ્રદર્શન/ ચીનમાં કોરોના પ્રતિબંધ મુદ્દે વિરોધ યથાવત, ચીનનાં 15 શહેરોમાં કરાયા પ્રદર્શન, જિનપિંગ વિરોધી દેખાવો ડામવા ફોર્સ ઉતારાઈ ઝીરો કોવિડ પોલીસી સામે દેખાવો ઉગ્ર બન્યાં, નિયંત્રણ ઉઠાવાય તો 1.2 કરોડ ઘરોમાં વધશે જરૂરિયાત, 1.2 કરોડ ઘરોમાં ઓક્સિજન મશીન,વેન્ટિ.ની જરૂર પડશે

Breaking News