Gujarat/કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા સરકાર સજ્જ, 20 IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈ, AMCના પૂર્વ કમિનશર વિજય નહેરાને જવાબદારી, વિજય નહેરા સ્ટેટ કમાન્ડ કંટ્રોલ રૂમમાં રહેશે તહેનાત, 13 અલગ-અલગ કામગીરી માટે જવાબદારી સોંપાઈ
Gujarat/આણંદ અને ઉમરેઠમાં વરસાદનું આગમન , પવન સાથે વરસાદનું આગમન , વરસાદ શરૂ થતાં જ ઉમરેઠમાં લાઈટો ગુલ
Gujarat/રાજસ્થાનમાં ડેમમાં ડૂબી જતાં મહીસાગરના 2 યુવાનનુ મોત , અમરાપુર ડેમના પાણીમાં ડૂબી જતાં મોત , સન્ની પ્રજાપતિ અને હેમંત પટેલ નામના યુવાનનું મોત
Gujarat/રાજકોટમાં અન્ય રાજ્યના NGO અને પોલીસની તપાસ , સદરબજારમાં આવેલ હોટલ પાર્ક ઇનમાં તપાસ , અન્ય રાજ્યમાંથી સગીરાને લાવી વેચાણ કરવાની ચર્ચા , 3 કલાકથી NGO અને પોલીસ સગીરાની પૂછપરછ , સગીરાને લાવનાર અન્ય શખ્સો ગાયબ , 2 શખ્સો સગીરાને લાવનાર થયા ફરાર , હોટેલ એન્ટ્રી રજીસ્ટર પણ તપાસ કરવામાં આવ્યું , સગીરાને ક્યાંથી લાવ્યા તેની સ્થા.પોલીસ દ્વારા તપાસ , મહિલા અભયમ ટીમ, સમાજ સુરક્ષા વિભાગ ટીમ દ્વારા પુછપરછ , મહારાષ્ટ્ર NGO ટીમ પણ પુછપરછ સામેલ , મહિલા PI સેજલબેન અને ટીમે સંયુક્ત કાર્યવાહી , મહિલા PI અને તેની ટીમે સગીરાને બચાવી લીધી , 2 પુરુષ 1 મહિલા આરોપીની અટકાયત
Gujarat/અરવલ્લી જિલ્લામાં વરસાદનું આગમન , બફારા બાદ જિલ્લાના મોડાસામાં વરસાદની શરૂઆત , ભારે પવન ફૂંકાયા બાદ વરસાદની શરૂઆત , વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ , લોકોએ ગરમીથી રાહત અનુભવી
Gujarat/અમદાવાદના વસ્ત્રાપુરમાં અપહરણ અને લૂંટની ઘટના , IT કંપનીના કર્મચારી સાથે અપહરણ અને લૂંટ , અજાણ્યા શખ્સે ફરિયાદીને મારમારી કારમાં ગોંધી લઇ ગયા , છોકરીની છેડતીની વાત કરી માર માર્યો અને લૂંટ ચલાવી , યુવકને GMDC ગ્રાઉન્ડ ખાતે લઈ જઈ માર માર્યા , બળજબરી ઉઠાવી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસની કાર્યવાહી , પોલીસે અપહરણ અને લૂંટનો નોંધ્યો ગુન્હો
Gujarat/રાજ્યના 28 તાલુકામાં વરસાદ , વડાલી,વિરમગામ, વડગામ, જોટાણા, પ્રાંતિજમાં વરસાદ , મોડી સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ , અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ , પવન સાથે વરસાદ થવાના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ , આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઈ દાખલ , આજી ડેમ પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ , કોર્ટે આરોપીઓને રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ
Gujarat/કોરોનાની ત્રીજી લહેરને લઇને અધિકારીઓને સોંપાઇ જવાબદારી , રાજ્યના IAS અધિકારીઓને સોંપાઇ જવાબદારી , મનોજ અગ્રવાલને સ્ટેટ ટાસ્ક ફોર્સની જવાબદારી સોંપાઈ , જયપ્રકાશ શિવહરેને સ્ટેટ ટાસ્ક ફોર્સની જવાબદારી સોંપાઈ , મિલન તોરવણેને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી સોંપાઇ , સંદીપ વસાવાને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી સોંપાઇ , ધનંજય ત્રિવેદીને ઓક્સિજન સપ્લાય અને PSASની જવાબદારી , સંજીવ કુમાર ને ઓક્સિજન સપ્લાય અને PSAs ની જવાબદારી , એમ કે દાસને દવા સાધનસામગ્રી સીટી સ્કેન RTPCR લેબ , હારીત શુક્લાને દવા સાધનસામગ્રી સીટી સ્કેન RTPCR લેબ , વિજય નેહરાને સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જવાબદારી સોંપાઈ , વિજય નેહરાને ડેશ બોર્ડની જવાબદારી સોંપાઈ , સચિન ગુસીઆને સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જવાબદારી , સચિન ગુસીઆને ડેશ બોર્ડની જવાબદારી સોંપાઈ , મનીષા ચંદ્રાને 108ની જવાબદારી સોંપાઈ , કે કે નિરાલાને ધનવંતરી જવાબદારી સોંપાય , કે કે નિરાલાને સંજીવની રથની જવાબદારી સોંપાય , પંકજ જોશી અને જયપ્રકાશ શિવહરેને HRની જવાબદારી , પી સ્વરૂપ અને એમ કે પંડ્યાને વેક્સિનેશનની જવાબદારી , અવંતિકા સિંહને ટેલિમેડીસીનના જવાબદારી સોંપાઈ , વિજય નહેરા ને જીનોમ સિક્વન્સ ની જવાબદારી સોંપાઈ , સોનલ મિશ્રા અને ગ્રામ્ય વિસ્તારોની જવાબદારી સોંપાઈ , રાજકુમાર બેનીવાલ ગ્રામ્ય વિસ્તારોની જવાબદાર , રાજકુમાર બેનીવાલ ગામડામાં વેક્સિનેશનની જવાબદારી
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 298 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 935 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે 5 લોકોના મોત , રાજ્યમાં એક્ટિવ કેસ 8,242 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,20,886