Gujarat/
રાજ્યના 28 તાલુકામાં વરસાદ , વડાલી,વિરમગામ, વડગામ, જોટાણા, પ્રાંતિજમાં વરસાદ , મોડી સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ , અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ , પવન સાથે વરસાદ થવાના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક
