Gujarat/
સોમનાથનાં દર્શન માટે પદયાત્રીઓ ઉમટયા, કોડીનાર વેરાવળ હાઇવે પર ભકતોનો પ્રવાહ, ભાવનગર,મહુવા,રાજુલા,દીવથી પગપાળા પ્રવાહ, સવારે સોમનાથનાં દર્શન કરવા પગપાળા પ્રવાસ, શ્રાવણમાસમાં સોમનાથનાં દર્શનનું અનેરું મહાત્મ્ય
