Breaking News/ મહેસાણા: ધરોઈ ડેમની સપાટી 618 ફૂટ પહોંચી, ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ, જળ સપાટી 621 ફૂટ પહોંચતા છોડશે પાણી, ગમે તે ઘડીએ છોડાઈ શકે છે ડેમમાંથી પાણી, પાણીની આવકને પગલે 7 જીલ્લાને અપાયું એલર્ટ, હાલ ડેમમાં પાણીની આવક 9236 ક્યુસેક, ધરોઈ ડેમ હાલ 84.13 ટકા ભરાયો  

Breaking News