Breaking News/ 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીમાં થશે વધારો, સિંધુભવન અકસ્માત કેસને લઈને પોલીસે તપાસ તેજ કરી, હવે સિંધુભવન અકસ્માત કેસમાં થશે નબીરાની ધરપકડ, સોમવારે પોલીસ જેલમાંથી મેળવશે તથ્યની કસ્ટડી, કસ્ટડી બાદ પોલીસ તથ્યની પૂછપરછ હાથ ધરશે, ગત 3 જુલાઈની રાત્રે સર્જ્યો હતો તથ્યએ અકસ્માત, થાર કાર બેફામ ચલાવીને કાફેમાં ઘુસાડી દીધી હતી, સિંધુભવન રોડ પર આવેલ કાફેની દીવાલ તોડી નાખી હતી, એ સમયે તથ્ય પટેલ અને કાફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું  

Breaking News