Ahmedabad News/ મેડિકલ કોલેજોને 2 વર્ષ સુધી ફી વધારાની FRCએ આપી મંજૂરી

નમો મેડિકલ કોલેજમાં વાર્ષિક ફી 23 લાખ રૂપિયાથી વધીને 25.76 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: FRC (Fee Regulatory Committee) એ મેડિકલ કોલેજો (Medical Colleges) માટે બે વર્ષના ફી વધારાને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નમો મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટા ફી સૌથી વધુ મંજૂર કરવામાં આવી છે. નમો મેડિકલ કોલેજને એક વર્ષના મેનેજમેન્ટ ક્વોટા (Management Quota) ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. આમ, નમો મેડિકલ કોલેજમાં વાર્ષિક ફી 23 લાખ રૂપિયાથી વધીને 25.76 લાખ રૂપિયા થઈ ગઈ છે. માહિતી મુજબ, છેલ્લા 5 વર્ષમાં 74%નો વધારો કરવામાં આવ્યો છે.

NHL મેડિકલ કોલેજ- 2.75 લાખનો વધારો – ફી 25.63 લાખ
પારુલ મેડિકલ કોલેજ- 1.40 લાખનો વધારો – ફી 20.90 લાખ
કરમસદ મેડિકલ કોલેજ- 2.39 લાખનો વધારો – ફી 22.30 લાખ
અદાણી મેડિકલ કોલેજ – 2.23 લાખનો વધારો
સાલ મેડિકલ કોલેજ- ફી2.11 લાખનો વધારો


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં FRCએ પાંચથી સાત ટકા ફી વધારાને મંજૂરી આપી

આ પણ વાંચો:અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ

આ પણ વાંચો:NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ફી વધારાને લઈને કાર્યકરોનો વિરોધ, દોઢ લાખના ફી વધારાને લઇ વિરોધ