Gujarat/
ગુજરાત કોરોના ત્રીજી લહેર પૂર્વે તૈયાર, સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ, આરોગ્યવિભાગે કર્યું આગોતરૂ આયોજન, હોસ્પિટલોમાં આઇસીયુ બેડ વધારાયાં, 15 વર્ષ સુધીના બાળકો માટે ખાસ વ્યવસ્થા, રાજકોટ સિવિલમાં બાળકો માટે બેડ વધાર્યા, સુરતમાં પીડિયાટ્રીશીયનની ટાસ્કફોર્સ, અમદાવાદમાં સારવાર માટે વધુ સ્ટાફની ભરતી, સરકારે અપનાવી પાણી પહેલાં પાળની રણનીતિ
