Gujarat/
રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ , આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઈ દાખલ , આજી ડેમ પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ , કોર્ટે આરોપીઓને રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ
