Gujarat/અમદાવાદ રથયાત્રાને લઇને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ , રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ , સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ , દરિયાપુર઼માં 150 પોલીસ જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ
Gujarat/અમદાવાદ MLA ઇમરાન ખેડાવાલાએ કર્યું ટ્વીટ , ટ્વીટ કરી CMને કરી રજુઆત , રથયાત્રા કાઢવા બાબતે કરી રજુઆત
Gujarat/રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને નવી જવાબદારી , પેટ્રોલિયમ અને નેચરલ ગેસ કમિટીમાં મળી જવાબદારી , કમિટીમાં સંસદીય સ્થાયી સભ્ય તરીકે સોંપાઈ જવાબદારી , રાજકોટથી રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા
Gujarat/મહેસાણામાં મેઘરાજાની એન્ટ્રી , વાદળોની ગર્જના સાથે મેઘરાજાની એન્ટ્રી , અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક
India/આણંદ અકસ્માત મુદ્દે PMએ દુ:ખ વ્યક્ત કર્યું , આણંદ તારાપુર અકસ્માતમાં કેન્દ્ર સરકારની સહાય, વડાપ્રધાન રાહતનિધિમાંથી સહાયની જાહેરાત, મૃતકના પરિવારજનોને 2-2 લાખની આર્થિક સહાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને પાઠવી શોકાંજલિ, વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને પાઠવી દિલસોજી
Gujarat/ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અરવલ્લીના પ્રવાસે , અલ્પેશ ઠાકોરે યાત્રાધામ શામળાજીમાં કર્યા દર્શન , કોરોનાનો ઝડપથી અંત થાય માટે કરી પ્રાર્થના: અલ્પેશ , શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અલ્પેશનું સ્વાગત કરાયું , મોડાસા ખાતે ઠાકોર સેનાના હોદ્દેદારો સાથે કરશે બેઠક , ચૂંટણી અંગે ઠાકોર સમાજના સ્થાન વિશે થઇ શકે ચર્ચા
Gujarat/અમદાવાદમાં રથયાત્રા પૂર્વે કવાયત, પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિગ હાથ ધરાયું, રથયાત્રાના રૂટ પર શહેર પોલીસે કર્યુ ફૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, SRP, શહેર પોલીસના જવાનો જોડાયા , 12 જુલાઈએ અષાઢી બીજનો છે ઉત્સવ, 24મી જૂને નિર્ધારિત નિયમો સાથે નીકળશે જળયાત્રા
Gujarat/જામનગર એટેન્ડેન્ટ કર્મીઓનો વિરોધનો મામલો, ,જી.જી.હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ થયો શરૂ , SDM, મેડિકલ કોલેજના ડીન દ્વારા કરાઈ તપાસ, યુવતીઓએ શારિરીક શોષણનો કર્યો છે આક્ષેપ, સુપરવાઇઝરો પર અઘટિત માંગણીનો આરોપ
India/દેશનાં વિવિધ ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ ઘોષણા મહારાષ્ટ્ર,ઉત્તરાખંડ,પૂર્વીય ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ,વિદર્ભ,છત્તીસગઢ,ઝારખંડ પ.બંગાળ,સિક્કિમ,ઓડિશા,અસમ મેઘાલય,કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની વકી
Mumbai/માયાનગરી મુંબઇમાં ભારે વરસાદ, પરેલ,વડાલા વિસ્તારમાં ભરાયા પાણી, ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ, વેસ્ટર્ન એક્સપ્રેસ હતિ રૂટ પર ટ્રાફિક જામ, મુંબઇ-થાણેનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ, 17 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર