Gujarat/આણંદના તારાપુર ખાતે અકસ્માતમાં 10ના મોત , કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી મેળવી માહિતી , સીરાજભાઈ અજમેરીના પરિવારના સભ્યોના મોત , મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા , અજમેરી પરિવાર ભાવનગરના વરતેજ ગામના રહેવાસી , CM રૂપાણીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી , સરકાર દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરાશે
Gujarat/ગઢડા ગોપીનાથ મંદિરના સ્વામી વિવાદ મામલો, એસ.પી સ્વામી, ઘનશ્યામ સ્વામી આવશે ગઢડા , પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારીનું કરાશે સ્વાગત, એસ.પી સ્વામી, ઘનશ્યામ સ્વામીના ઓર્ડર પર સ્ટે, હાઈકોર્ટે સ્ટે આપતા આજે ગઢડા પરત ફરશે, આચાર્ય પક્ષના બંને સંતોને 2 વર્ષ માટે કરાયા હતા તડીપાર, બંનેને 6 જિલ્લામાંથી તડીપારનો કરાયો હતો હુકમ
Gujarat/2022ની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ એક્શનમાં , કોંગ્રેસની હાઈલેવલની બેઠક ગાંધીનગર યોજાશે, ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર , નેતા વિપક્ષ ધાનાણીના બંગલે બેઠક મળશે, ધાનાણી,અમિત ચાવડા,હાર્દિક પટેલ રહેશે હાજર, અર્જુન મોઢવાડીયા,ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા,શક્તિસિંહ ગોહિલ,મધુસુદન મિસ્ત્રી રહેશે હાજર, નેતા વિપક્ષના ઘરે થશે લંચ ડિપ્લોમેસી , તમામ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ- નેતા વિપક્ષ રહેશે હાજર, આગામી રોડમેપ મુદ્દે ઘડાશે રણનીતિ
Gujarat/પાટણમાં રાણ કી વાવ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઇ , પર્યટકો માટે ઓનલાઇન ઓફલાઈન ટિકિટની સુવિધા , વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા બે માસથી બંધ હતી, પ્રવાસીઓને થર્મલ ગનથી ચેક કરી પ્રવેશ અપાશે
Gujarat/આણંદના તારાપુર ખાતે અકસ્માતમાં 10ના મોત , કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી મેળવી માહિતી , અકસ્માતને પગલે હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ , પોલીસની ટીમે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી , CM રૂપાણીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી , સરકાર દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરાશે
Gujarat/સુરત શહેરના પૂર્વ ઝોનમાં આજે પાણી કાપ, વરાછા, ઉમરવાડા, કાપોદ્રા વિસ્તારમાં પાણી કાપ , સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી નહિં મળે પાણી, ઓછા પ્રેસરથી પાણી મળે તેવી પણ શકયતા, પાણીની પાઇપ લાઈનના કામકાજને લઈ પાલિકાનો નિર્ણય
Gujarat/આણંદના તારાપુર ખાતે અકસ્માતનો મામલો, CM રૂપાણીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, સરકાર દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરાશે, માર્ગ અકસ્માતમાં 10 લોકોના થયા મોત
Gujarat/અમદાવાદમાં રથયાત્રા યોજવાનો મામલો , રથયાત્રાને મંજૂરી આપવાની વાત માત્ર અફવા , પોલીસે મંજૂરીની આપ્યાની વાતને ફગાવી , હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો , રથયાત્રાને મંજૂરી આપવાની વાત પાયાવિહોણી ,
Gujarat/રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં પલટો , વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો, ગોંડલ પંથકમાં સવારે વરસાદી ઝાપટું પડયું , વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
India/દેશમાં આજથી ઐતિહાસિક ધરોહરો ખુલશે , કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે SOP જાહેર કરી, વર્લ્ડ હેરીટેજ સ્થળ રાણકી વાવ આજથી ખુલશે , 2 મહિના બાદ ફરી ખુલશે ઐતિહાસિક વાવ , કોરોના ગાઈડ લાઇનનું સંપૂર્ણ પાલન કરાશે