Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો યથાવત, પેટ્રોલમાં 24 પૈસા,ડીઝલમાં 14 પૈસાનો વધારો, પેટ્રોલનો ભાવ 93.64/-રૂ.પ્રતિ લિટર પર, ડીઝલનો ભાવ 94.17/-રૂ.પ્રતિ લિટર પર, ભાવવધારાને પગલે જનતાને મોંઘવારીનો માર

Gujarat/ધોરણ 10 પછીના ડિપ્લોમામાં 17 જૂનથી પ્રવેશ, ઓનલાઇન રજીસ્ટ્રેશનથી અપાશે પ્રવેશ, પરિણામ અને સીટનંબર વગર રજીસ્ટ્રેશનની સુવિધા , માર્કશીટ અપાયે ફરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા થશે, સર્ટિફિકેટ ટુ ડિપ્લોમામાં અગાઉની ખાલીબેઠકો વધશે

Gujarat/અમરેલીના રાજુલાના MLAના ઉપવાસનો મામલો , MLA અંબરીશ ડેરની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલ , અંબરીશ રાત્રે રાજુલા જંકશન ખાતે કરે છે રાતવાસો , ઉપવાસ છાવણી નજીક સિંહ-દીપડાનો છે વસવાટ , MLA અંબરીશ ડેરને સુરક્ષા આપવા સમર્થકોની માગ

Gujarat/અમરેલીના કુકાવાવ તરધરીમાં રાજકીય વિવાદ, ફેસબુક પર બિભત્સ કોમેન્ટ થતાં સરપંચની ફરિયાદ, જગદીશ નિમાવતે બિભત્સ કોમેન્ટ કર્યાનો આક્ષેપ, મહિલા સરપંચે જગદીશ નિમાવતના દબાણ હટાવ્યા , મહિલા સરપંચને જિલ્લામાં હોદ્દો અપાતાં વિવાદ, દબાણ હટાવાતાં મહિલા સરપંચ અંગે બિભત્સ કોમેન્ટ, જગદીશ નિમાવતે કરેલી કોમેન્ટ સોશિયલ મિડિયામાં

Gujarat/સુરત વીર નર્મદ દ.ગુજરાત યુનિ. પ્રવેશ મામલો, પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવા અંગે મળશે બેઠક, આજે સિન્ડિકેટ સભ્યોની મળશે બેઠક, કેટલી બેઠકો પર પ્રવેશ આપવા અંગે થશે ચર્ચા, સિન્ડીકેટ અધિકારી મંડળ કરશે આખરી નિર્ણય, ધો 12માં માસ પ્રમોશન અપાયું છે

Gujarat/સાબરકાંઠામાં ખાતરનું વેચાણ કરતાં વેપારીઓને નોટીસ, ખેતી વિભાગ દ્વારા 6 તાલુકામાં કરવામાં આવી તપાસ , બિયારણ, ખાતર, દવાના 27 સેમ્પલ પરીક્ષણ મોકલાયા , ખરીદ-વેચાણનો સ્ટોક મેન્ટેન ન કરતાં 21 વેપારીને નોટિસ, 19.40 લાખનું ખાતર, બિયારણ, દવાનો જથ્થો કર્યો સીઝ

Anand/આણંદના તારાપુર ખાતે ગમખ્વાર અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 લોકોના મોત, ઇન્દ્રાજ દુરાવેટ ફેક્ટરી પાસે સર્જાયો અકસ્માત, કાર ટ્રક નીચે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત, પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

National/સેકન્ડ વેવની વિદાય હવે નિશ્ચિત,દેશમાં ફરી 60 હજાર+ નવા કેસ,24 કલાકમાં 1.10 લાખ રિકવરી,એક્ટિવ કેસ સાડા આઠ લાખ નજીક,24 કલાકમાં ફરી 2,500થી વધુ મોત,24 કલાકમાં સાડા સત્તર લાખ ટેસ્ટ

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 352 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 1,006 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 4 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 8,884 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,20,588

Gujarat/આજથી સાસણમાં સિંહ દર્શન બંધ, આજથી 14 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ, સાસણમાં સિંહ દર્શન માટે 4 મહિનાનું વેકેશન,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy