Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આણંદમાં બે દિકરીની હત્યા બાદ પિતાનો આપઘાત, પિતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, ત્રણેયના મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા, આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ, આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી

Gujarat/આપના કેજરીવાલની ગુજરાત મુલાકાતનો મામલો , અરવિંદ કેજરીવાલે અંબરીશ ડેરનો કર્યો હતો સંપર્ક, રાજુલાના અંબરીશ ડેર કોંગ્રેસના ધારાસભ્ય, અંબરીશ ડેરનો સંપર્ક કરતા ગરમાયુ રાજકારણ

India/આજથી સોનાના ઘરેણાં માટે નવો નિયમ, માત્ર હોલમાર્કિંગ કરેલાં ઘરેણાં જ વેચી શકાશે, સોનાની શુદ્ધતાનો માન્ય માપદંડ છે હોલમાર્ક, 14,18 અને 22 કેરેટના ઘરેણાં વેચી શકાશે, હોલમાર્ક વિનાના ઘરેણાં પર પાંચગણો દંડ, 1 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ, ઘરમાં રાખેલા આભુષણોને નહીં થાય અસર, જૂના ઘરેણાં પર હોલમાર્કિંગ ફરજિયાત નહીં, માત્ર જ્વેલર્સને લાગુ પડશે નવો નિયમ

Gujarat/ગુજરાતમાં બે કરોડ લોકોએ રસી લીધી, કોરોના મુદ્દે થયેલી સુઓમોટોમાં સરકારનું સોગંદનામું, હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી અંગે થયું સોગંદનામું, વેકિસનની ફાળવણી અંગે પણ વિસ્તૃત વિગત અપાઇ, મ્યુકોરમાઇકોસીસ અંગે લીધેલાં પગલાંની માહિતી આપી

China/ચીને લદ્દાખમાં લડાકુ વિમાનનું સરહદે કર્યુ પરીક્ષણ, લડાકુ વિમાન સ્ટીલ્થ બોમ્બર એચ-20નું પરીક્ષણ, શિયાન એચ-20નાં ફાઇનલ પરીક્ષણ કરાશે, બાદમાં તેને સૈન્યમાં સામેલ કરાશે, વિમાનનું પરીક્ષણ ચીનના હોતાન એરબેઝથી થયુ, ભારત-ચીનની સરહદે આકાશ ગાજી ઉઠયું, અગાઉ ભારતે રાફેલ વિમાનને વાયુસેનામાં કર્યુ હતુ સામેલ, ચીનનું પરીક્ષણ 22 જૂને પુરુ થશે

International/કોરાનોના ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા+માં પરિવર્તિત, ડેલ્ટા+માં પરિવર્તિત થતાં વૈજ્ઞાનિકોમાં ચિંતા, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના રિપોર્ટમાં થયો ખુલાસો, મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલની અસર નહીં, ભારતમાં કોરોના ડેલ્ટા વેરિયન્ટે વિનાશ વેર્યો હતો

India/બિહારનાં આરાનો ચકચારી હત્યાકાંડ મામલો, કારોબારી ઇમરાનખાન હત્યા કેસમાં સજા, ખુર્શીદ કુરેશી સહિત 10ને ફાંસીની સજા, 2.60 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો, 2018માં વેપારી પાસે મંગાઇ હતી ખંડણી, રૂ.10 લાખની ખંડણી ના આપતા કરાઇ હતી હત્યા

India/દેશમાં કોઇ નાગરિક ભૂખ્યો સૂવે નહીં, કેન્દ્રનો અભિગમ પરંતુ અમલ અંગે પ્રશ્નાર્થ, કેન્દ્રએ બનાવી છે મફત અનાજ આપવાની યોજના, લાભાર્થી માટે ફોર્મ ભર્યા બાદ યોજનાનો લાભ, ફોર્મમાં પૂછાયેલી વિગતથી લાભાર્થી મુશ્કેલીમાં, પંખો અને ધાબાવાળું મકાન હોવું જોઇએ નહીં, 80 કરોડને યોજનાનો લાભ મળી શકે કેન્દ્રનો દાવો, જરૂરિયાતમંદ નિયમની જોગવાઇ પૂર્ણ કરી શકતા નથી

India/ગરીબોનાં બેંક ખાતા ભાડે લઇ ઈ-ચિટીંગનું કારસ્તાન, આસામ-નાગાલેન્ડ,બિહાર-રાજસ્થાનથી ગેંગ સક્રિય, ગરીબોને 10-20 હજાર રૂપિયાની અપાઇ લાલચ, તેમનાં ડમી એકાઉન્ટનો ઉપયોગ ઇ-ચિંટિંગ માટે, ઇ-ચિટિંગથી પૈસા સગેવગે કરવાની છેતરપિંડી, ઓન.સિસ્ટમ મજબુત બનતાં સામે આવી વિગતો

India/ગલવાન ઘાટીમાં ભારત-ચીન સંઘર્ષનું એક વર્ષ, LAC પર ચીનને જવાબ આપવા ભારત સક્ષમ, ગલવાનમાં 20 ભારતીય જવાનો થયા હતા શહીદ, જવાનો શહીદ થયાનાં એક વર્ષ પછી ભારત સક્ષમ, LAC પર કનેક્ટિવિટી વધારવા ઇન્ફ્રા.ઉભુ કર્યુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy