China/ ચીને લદ્દાખમાં લડાકુ વિમાનનું સરહદે કર્યુ પરીક્ષણ, લડાકુ વિમાન સ્ટીલ્થ બોમ્બર એચ-20નું પરીક્ષણ, શિયાન એચ-20નાં ફાઇનલ પરીક્ષણ કરાશે, બાદમાં તેને સૈન્યમાં સામેલ કરાશે, વિમાનનું પરીક્ષણ ચીનના હોતાન એરબેઝથી થયુ, ભારત-ચીનની સરહદે આકાશ ગાજી ઉઠયું, અગાઉ ભારતે રાફેલ વિમાનને વાયુસેનામાં કર્યુ હતુ સામેલ, ચીનનું પરીક્ષણ 22 જૂને પુરુ થશે

Breaking News