Gujarat/
રાજકોટ: દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર, રાજકોટ ડેરીએ કિલો ફેટે ભાવ વધાર્યા, રાજકોટ ડેરીએ રૂપિયા 10નો કર્યો ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂપિયા 680 ભાવ મળશે
