Gujarat/ જામનગરનું અલિયા ગામ બેટમાં ફેરવાયું, ભારે વરસાદને લીધે ગામમાં ઘુસ્યા પાણી, લોકોના ઘરમાં પાણી ભરાયા ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ 25 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા

Breaking News