Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/મે મહિનામાં મોંઘવારીએ માઝા મુકી, રિટેલ-જથ્થાબંધ બંને ફુગાવામાં વધારો, ખાદ્ય વસ્તુનાં ભાવવ વધતા રિટેલ ફુગાવો વધ્યો, રિટેલ ફુગાવો વધી 6.3 ટકા થઇ ગયો, જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો, હોલસેલ પ્રાઇઝ બેઝ આધારિત ફુગાવો 12.94 ટકા, જે અત્યાર સુધીની ઑલટાઇમ હાઇ સપાટી પર, મેમાં જથ્થાબંધ ફુગાવો વધવાનું કારણ લો બેઇઝ ઇફેકટ

Gujarat/ગુજરાતમાં ધર્મસ્વાતંત્ર્ય કાયદાનો આજથી અમલ, બળજબરીપૂર્વક ધર્મ અપનાવવા દબાણ થશે નહીં, કાયદાનો ભંગ કરનારા સામે દંડ અને સજાની જોગવાઇ, વિધાનસભાગૃહમાં પસાર થયો છે કાયદો, રાજ્યપાલે પણ આપી દીધી છે મંજૂરી, સરકારે 15 જૂનથી અમલ કરવા કરી છે જાહેરાત

National/દેશમાં અઢી માસ પૂર્વેની સપાટીએ કોરોના,દેશમાં નવા કેસ હવે 60 હજારના સ્તરે,24 કલાકમાં રિકવરી 1.15 લાખથી વધુ,24 કલાકમાં ટેસ્ટ અને મૃત્યુઆંક ઘટ્યાં,દેશમાં એક્ટિવ કેસ હવે 9 લાખ આસપાસ,દેશમાં કુલ મૃત્યુઆંક 3.77 લાખને પાર

Politics/ભાજપના ધારાસભ્યોની મંગળવારે બેઠક: વહેતા થયા અનેક તર્કવિતર્ક

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 405 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 1,106 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 6 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 9,542 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,20,236

Gujarat/રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી , દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પડી શકે છે વરસાદ , સુરત,વલસાડ,નવસારી,તાપી, ડાંગમાં વરસાદની આગાહી , તાપમાન 40 ડિગ્રી આસપાસ રેહવાની સંભાવના , સૌરાષ્ટ્ર -ઉત્તર ગુજરતમાં વરસાદની કોઈ આગાહી નહીં

Gujarat/ભાવનગર મ.ન.પા દ્વારા દબાણ દૂર કરાયા , શિવાજી સર્કલ પાસે ડિમોલેશન હાથ ધરાયુ , સ્થાનિક લોકો દ્વારા કરાયો વિરોધ , પોલીસને સાથે રાખી નાનામોટા-દબાણ દૂર કરાયા

Gujarat/અમદાવાદ પાટીદાર મુખ્યમંત્રી મામલે નિવેદન , અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન , પાટીદારો પાસે ઘણું છે,,અન્યાય અમને છે , બોગસ ડોક્ટરને મેં સાથ આપવાની વાત નથી કરી

Gujarat/જામનગર ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડનો મામલો , MLA રાઘવજી પટેલ સહિત 5 ને છોડી મૂકવાનો હુકમ , જામનગરની ઉપલી કોર્ટે ચુકાદો આપ્યો , ધ્રોલ કોર્ટે MLA રાઘવજી પટેલ સહિત 5ને ઠેરવ્યા હતા દોષિત , સેશન્સ કોર્ટે MLA રાઘવજી પટેલની અપીલ માન્ય રાખી

Gujarat/મનિષ દોશીની પ્રતિક્રિયા , અરવિંદ કેજરીવાલાના નિવેદન સામે પ્રતિક્રિયા , કેજરીવાલ કોંગ્રેસ પર આક્ષેપ કરે છેઃ મનિષ દોશી , આપ એ ભાજપની B ટીમ છે , કોંગ્રેસ જનતાના અધિકાર માટે રાજનીતિ કરે છે , કેજરીવાલ દેશની જનતા માટે આશ્વાસન ના બે શબ્દ ન બોલ્યા , આક્ષેપ કરવા એ AAP પાર્ટીનો સ્વભાવ છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy