Gujarat/વલસાડમાં નકલી નોટોનું ષડયંત્ર ઝડપાયું , ધરમપુર મહારાષ્ટ્ર બોર્ડર પરથી નકલી નોટોનું ષડયંત્ર , 7600ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા , 500 રૂપિયાના દરની 148 નોટ ઝડપાઈ
Gujarat/આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં, અરવિંદ કેજરીવાલ પહોંચ્યા પ્રદેશ કાર્યાલય, ઢોલ નગારા સાથે સમર્થકોએ કર્યું સ્વાગત, અરવિંદ કેજરીવાલે કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન
Gujarat/ધોરણ 3 થી 12ના પાઠ્યપુસ્તકો છપાયા જ નથી, ઓનલાઇન શિક્ષણ શરૂ પરંતુ પુસ્તકો જ નથી, પુસ્તકોના અભાવે ભણાવવું શું એ સમસ્યા, ધોરણ 11-12 કોમર્સના પુસ્તકો પણ અપ્રાપ્ય, પુસ્તકોના અભાવે શિક્ષકો માટે પણ સમસ્યા, વિદ્યાર્થીઓ-શિક્ષકો અને વાલી પણ વિમાસણમાં
Gujarat/કોરોના કાળમાં નીકળ્યો વરઘોડો, પોશીનાના નાડા ગામે નીકળ્યો વરઘોડો, વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો ઝૂમ્યા, કોરોના મહામારીમાં DJના તાલે લોકો ઝુમ્યા, પોશીનામાં થયો નિયમોનો ભંગ
Gujarat/અમદાવાદમાં લાકડાના ગોડાઉનમાં આગ , ઓઢવના નર નારાયણ એસ્ટેટમાં આગ, લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે , આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
Gujarat/વડોદરા મ્યુ. કમિશનર પદે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો, 3 વર્ષ વડોદરા કલેક્ટર તરીકે સફળતાપૂર્વક બજાવી ફરજ, મ્યુ.કમિશનર તરીકે બઢતી સાથે શાલિની અગ્રવાલની બદલી , પાલિકામાં પી.સ્વરૂપનું સ્થાન લેતાં શાલિની અગ્રવાલ, પાલિકા અધિકારીઓ દ્વારા નવા કમિશનરનું સ્વાગત
Gujarat/કેમ્પના હનુમાન મૂર્તિ સ્થળાંતરિત કરવાનો વિવાદ, મૂર્તિને સ્થળાંતરિત કરવા મુદ્દે HCમાં ન્યાય માટે અરજી, હાઇકોર્ટમાં આજે સુનવણી થાય તેવી શક્યતા, મૂર્તિ રીવરફ્રન્ટ સ્થળાંતરિત કરવાની છે ચર્ચા મૂર્તિ યથાસ્થાન રાખવા હાઇકોર્ટમાં થઇ છે અરજી
Gujarat/રાજકોટ AAP પાર્ટીના સંગઠન હોદ્દેદારોની નિમણૂંક , શહેર પ્રમુખ પદે શિવલાલ બારસિયાની કરી નિમણૂંક , ચૂંટણી પહેલાં વિવિધ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક , 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
India/ગુજરાતમાં શિક્ષકોને હવે આઇકાર્ડ મળશે, કેન્દ્રીય માનવસંસાધનના નિર્ણયનો ગુજરાતમાં અમલ, શિક્ષક દીઠ રૂ.50 ગ્રા્ન્ટ શૈક્ષણિકસંસ્થાને અપાશે, શિક્ષકના ફોટોગ્રાફ સાથેની વિગત આઇકાર્ડમાં અપાશે, ડીઇઓ ડીપીઇઓ અને શાસનાધિકારીને પરિપત્ર, આઇકાર્ડ આપતાં અગાઉ શિક્ષકના ડેટાની તપાસ થશે
Gujarat/અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પીડ ટ્રેનને સહાય મળશે, વિશ્વબેંક અને એડીબીની સહાય મળી શકે, અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચાશે પ્રોજેક્ટ હેતુ 28 હજાર કરોડ ખર્ચનો છે અંદાજ, પર્યાવરણીય અને સામાજિક અભ્યાસનો પ્રારંભ, વિદેશી બેંક લોન થી પ્રોજેક્ટ પૂર્ણ કરવા સરકારનો પ્રયાસ,