Gujarat/
અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પીડ ટ્રેનને સહાય મળશે, વિશ્વબેંક અને એડીબીની સહાય મળી શકે, અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચાશે પ્રોજેક્ટ હેતુ 28 હજાર કરોડ ખર્ચનો છે અંદાજ, પર્યાવરણીય અને સામાજિક અભ્યાસનો પ્રારંભ, વિદેશી બેંક લોન થી પ્રોજેક્ટ પૂર્ણ કરવા સરકારનો પ્રયાસ,
