Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં 2.03 કરોડ લોકોનું થયું રસીકરણ, 18 ટકા લોકોએ રસીના લીધા બન્ને ડોઝ, 31 ટકા લોકોએ રસીનો લીધો પ્રથમ ડોઝ, 9 ટકા લોકોએ રસીનો લીધો બીજો ડોઝ, 18 થી 44 વયજૂથમાં 12 ટકા રસીકરણ, 44 થી ઉપરના વયજૂથમાં 54 ટકા રસીકરણ, મહાનગરોમાં રસીકરણ વધુ જિલ્લામાં ઓછું, રસીકરણ માટે જાગૃતિ અભિયાન હજી જરૂરી

Gujarat/કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી, પ્રશાંત કિશોર સંભાળી શકે ગુજરાત કોંગ્રેસની કમાન:સૂત્ર, પ્રશાંત કિશોર ગુજ.કોંગ્રેસનાં રણનીતિકાર બની શકે, હાઇકમાન્ડ દ્વારા પ્રશાંતકિશોરની મદદ લેવા વિચારણા, બંગાળમાં મમતાને જીતાડવા પાછળ પ્રશાંતકિશોરની ભૂમિકા

israil/ઈઝરાયેલમાં અંતે સત્તા પરિવર્તન, નવા પ્રધાનમંત્રી બનશે નફ્ટાલી બેનેટ, બેન્જામિન નેતન્યાહૂએ ગુમાવી સત્તા, 12 વર્ષ બાદ નેતન્યાહૂએ ગુમાવી સત્તા, વિપક્ષના ગઠબંધને હાંસલ કર્યું બહુમત

India/અંબાણી-અદાણી એશિયાના ટોચના ધનિક ઉદ્યોગપતિ, એશિયાના ટોચના ધનિકમાં અંબાણી અને અદાણી, ચીનના ઉદ્યોગપતિઓને પાડી દીધા પાછળ, જેક મા અને ઝોંગ શાનશેનથી અંબાણી-અદાણીઆગળ, મુકશ અંબાણીની સંપત્તિ 84 અબજ ડોલર, ગૌતમ અદાણીની સંપત્તિ 77 અબજ ડોલર, બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સના સર્વેમાં વિગત જાહેર

India/રામમંદિર માટે જમીન ખરીદીનો નવો વિવાદ, રૂ.2 કરોડની જમીન ટ્રસ્ટે રૂ.18.5 કરોડમાં ખરીદીનો આક્ષેપ, સંજયસિંહ-પવન પાંડેની CBI-ED તપાસની માગ, આપ નેતા સંજયસિંહ,સપા પૂર્વ MLA પવન પાંડે, રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોનાં કૌભાંડનો આરોપ, રૂ.2 કરોડની જમીન રૂ.18.5 કરોડમાં ખરીદી, 16 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો લગાવ્યો આરોપ, બાગ બૈજસી ગામમાં અંસારી-રવિમોહને 2 કરોડમાં સેલ ડીડ કર્યુ, 10 મિનિટ પછી ટ્રસ્ટને 18.5 કરોડમાં જમીન વેચ્યાનો આરોપ, 12 હજાર 80 વર્ગમીટરની જમીનનો ભાવ બદલાયો, પ્રતિ સેકન્ડ 5.5 લાખ વધીને 18.5 કરોડ થઇ ગયો

India/દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ નહીં ઘટે, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાનનો જવાબ, કોરોના સામે લડવા કેન્દ્રને ભંડોળની જરૂર, સરકારની જરૂરિયાત પેટ્રોલ-ડીઝલનાં ટેક્સમાં પુરી થઇ, દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વિક્રમી ઉંચાઇએ, 7 રાજ્યોમાં હાલ પેટ્રોલનો ભાવ 100ને વટાવી ગયો, હાલ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડાની સંભાવના નહીં

India/દેશમાં સતત ઘટતા કોરોનાના કેસ, 24 કલાકમાં 69 હજારથી ઓછા કેસ, રિકવરી 24 કલાકમાં 1.13 લાખ, એક્ટિવ કેસ પહોંચ્યા 10 લાખ નીચે, મહારાષ્ટ્રે ચોથા દિવસે સુધાર્યો મૃત્યુઆંક, મહારાષ્ટ્રે દર્શાવ્યાં વધુ 2,771 મોત, દેશમાં નવા 3,880 મૃત્યુ ઉમેરાયા

India/દિલ્હીમાં આજથી બજારો સંપૂર્ણપણે ખુલશે, મુખ્યમંત્રી કેજરીવાલની મહત્વની જાહેરાત, આજથી તમામ મોલ અને બજાર ચાલુ રહેશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે બજારો, 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી, અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા એક્ટિવિટીની શરૂઆત, જો કેસ વધશે તો ફરી કડક નિયંત્રણ લાગૂ કરાશે

India/અમેરિકા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ખુશખબર, રસી લીધાનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે નહીં, 72 કલાક અગાઉનો નેગેટિવ રિપોર્ટ બતાવવો રહેશે વિદ્યાર્થી 30 દિવસ પહેલાં યુએસ જઇ શકશે, ગુજરાતમાંથી 20 હજાર વિદ્યાર્થીઓ જાય છે યુએસ, વિદ્યાર્થી સાથે વાલીને ટુરીસ્ટ ગણી મંજૂરી મળશે નહીં, 1 ઓગસ્ટ થી શિક્ષણકાર્યનો થશે પ્રારંભ

Gujarat/આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં, દિલ્હીના CMનું 10.20 કલાકે એરપોર્ટ પર આવશે, 11-30 વાગ્યે વલ્લભ સદન ખાતે કરશે પ્રેસ કોન્ફરન્સ, આશ્રમ રોડ ખાતે આપના કાર્યાલયનું કરશે ઉદઘાટન, આપના ગુજરાતના હોદેદારો સાથે કરશે બેઠક, આપ વિધાનસભા ચૂંટણી માટે થયું સક્રિય, કેટલાંક જાણીતા ચહેરા આપમાં જોડાશે, અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા થશે રવાના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy