International/યોકોવિચે ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું, યોકોવિચે સિત્સિપાસને હરાવી 19મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું, બીજું ફ્રેન્ચ ઓપન અને 19મું ગ્રાન્ડ સ્લેમ જીત્યુ, 52 વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેબ જીતનાર પ્રથમ ખેલાડી, સર્બિયાનાં યોકોવચે સિત્સિપાસને ફાઇનલમાં હરાવ્યા
China/જી-7માં દેશો એક થતાં છંછેડાયું ડ્રેગન, ચીને જી-7 દેશોને આપી સીધી ધમકી, અગાઉ નાના સમુહ દેશ દુનિયા પર રાજ કરતા, જી-7 જેવા જૂથો દુનિયા પર રાજ નહીં કરી શકે, કોરોના મહામારી વચ્ચે મળી હતી જી-7 સમિટ, ભારતનાં PM મોદીએ વર્ચ્યૂઅલી લીધો હતો ભાગ, અમેરિકા,બ્રિટન,કેનેડા,જાપાન,ફ્રાન્સ, ઇટાલી,જર્મનીએ ચીનનાં પ્રભુત્વ સામે ઘડી રણનીતિ
National/દેશમાં નવા કેસની સંખ્યા હવે સ્થિર, સપ્તાહથી 80-90 હજાર વચ્ચે કેસ, 24 કલાકમાં દેશમાં 82 હજાર નવા કેસ, રિકવરી 24 કલાકમાં 1.30 લાખથી વધુ, દેશમાં એક્ટિવ કેસ હવે સવા દસ લાખ, સતત ચોથા દિવસે સુધારા સાથે મૃત્યુઆંક, 4 દિવસમાં 16 હજાર મોત દર્શાવાયા, બિહાર-મહારાષ્ટ્રે દર્શાવ્યો સુધારેલો આંક, દેશમાં કુલ મૃત્યુઆંક પોણા ચાર લાખ
Gujarat/ગુજરાત રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે, કોરોના રસીકરણ અભિયાનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી, સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં રસીના 2 કરોડ ડોઝ અપાય, મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને આપ્યા અભિનંદન, આજે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 1 કરોડ 55 લાખ, બીજો ડોઝ લેનારની સંખ્યા 45 લાખ, કુલ 2 કરોડ ડોઝ અપાયા
Gujarat/નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, રસીકરણનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર કરશે: DYCM, કોરોનાની દવાઓ મુદ્દે GST કાઉન્સીલમાં નિર્ણય, ટોસિલિઝૂમેબ ઈન્જેકશન પર GST માફ, એમ્ફોટેરિસન – બી ઇન્જેક્શન ટેક્સ ફ્રી, રેમડેસિવિર ઈન્જેકશન પર હવે 5% GST, હેન્ડ સેનેટાઈઝરમાં 18%થી ઘટાડી હવે 5% GST, ઓક્સિમીટર, વેન્ટિલેટર પર 5%GST
Gujarat/અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય, શહેરમાં મનપા દ્વારા સીલ કરેલ શાળા ખોલાશે, બીયુ પરમિશન વગરની શાળા કરાઈ કરી સીલ, શહેરની 18 શાળાઓને AMCએ કરી કરી હતી સીલ
Gujarat/રાજકોટ આજીડેમ રિવર ફ્રન્ટની બ્લૂપ્રિન્ટ થઈ તૈયાર, રિવરફ્રન્ટને લઈને મનપા દ્વારા યોજાયું પ્રેઝન્ટેશન, મેયર, કમિશનર,અધિકારીઓને આપ્યું પ્રેઝન્ટેશન, એજન્સીએ રિવરફ્રન્ટને લઈને આપ્યું પ્રેઝન્ટેશન, મનપાના મહત્વના પ્રોજેકટ પૈકીનો આ એક મોટો પ્રોજેકટ
Jammu Kashmir/જમ્મૂ કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો, સોપોરમાં આતંકી હુમલામાં 2 જવાન શહીદ, હુમલામાં એક નાગરિકનું પણ થયું મોત સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
Delhi/દિલ્હીમાં GST કાઉન્સિલની આજે 44મી બેઠક, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવેશ મુદ્દે થઇ શકે ચર્ચા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક, કોવિડ-19ને લગતી ચીજવસ્તુ પર ટેક્સકપાત મુદ્દે ચર્ચા, રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારી પણ થશે શામેલ, બેઠક બાદ બપોરે 2.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે
Mumbai/મુંબઇમાં વહેલી સવારથી વરસાદ, અંધેરી સબ-વેમાં ભરાયા પાણી, નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા, વહેલી સવારથી વરસાદી માહોલ, ગઇકાલે પણ મુંબઇમાં પડયો હતો વરસાદ