Delhi/
દિલ્હીમાં GST કાઉન્સિલની આજે 44મી બેઠક, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવેશ મુદ્દે થઇ શકે ચર્ચા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક, કોવિડ-19ને લગતી ચીજવસ્તુ પર ટેક્સકપાત મુદ્દે ચર્ચા, રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારી પણ થશે શામેલ, બેઠક બાદ બપોરે 2.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે
