Gujarat/ખોડલધામમાં લેઉઆ-કડવા પાટીદારોની બેઠક, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પહોંચ્યા ખોડલધામ, 2022માં પાટીદાર સમાજનો CM બને તેવી ઇચ્છા, દરેક સમાજ ઇચ્છે કે તેમનાં સમાજનો CM બને, ગુજરાતભરમાં પાટીદાર સમાજ ખુબ મોટો છે, આમ આદમી પાર્ટી દિલ્હીમાં સારું કામ કરી રહી છે, સમાજનાં વિકાસકાર્યનાં મુદ્દાઓની બેઠકમાં સમીક્ષા કરાશે
Gujarat/નરોડા રોડ પર કંપનીમાં લાગેલ આગ કાબુમાં,ઇન્ક બનાવતી કંપનીમાં આગ પર મેળવાયો કાબુ, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું નિવેદન, આગની ઘટનામાં 6 જવાનો સામાન્ય ઇજાગ્રસ્ત, કંપનીમાં હાલ કુલિંગની કામગીરી યથાવત, ઇન્ક એનન નામની કંપનીમાં રાત્રે લાગી હતી આગ, 30 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી હતી
Gujarat/શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર આજથી ખુલ્યા, બે મહિના બાદ ભક્તોએ કર્યા મા ના દર્શન, અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા, ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા, કોરોના સંક્રમણને લઈ 13 એપ્રિલથી મંદિર હતું બંધ
India/ચીની એપ દ્વારા ભારતમાં રૂ.1 હજાર કરોડનું સાઇબર કૌભાંડ, ચીની સાઇબર ઠગોએ લાખો ભારતીયોને લૂંટયા, તપાસમાં રૂ.520 કરોડની છેતરપિંડી સામે આવી, છેતરપિંડીની રકમ રૂ.1 હજાર કરોડથી વધુ હોઇ શકે, દિલ્હી-ઉત્તરાખંડમાં બનાવટી ચીની એપ દ્વારા ઉઠાંતરી, ઓછા સમયમાં બમણા રિટર્નની અપાઇ હતી લાલચ, ઉત્તરાખંડ પોલીસે ત્રણ કેસ નોંધી એકની કરી ધરપકડ
Gujarat/રાજ્યમાં પ્રવાસન સ્થળ-ટુરિઝમનાં સર્વેની શકયતા, પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા મુદ્દે માહિતીની તપાસ, ટુરિઝમ ડેસ્ટિનેશન,બહારનાં ટુરિસ્ટને પડતી મુશ્કેલીની તપાસ, નવી સુવિધાની ખોજ-પ્રવાસન માહિતી સહિત મુદ્દા આવરી લેવાશે, માહિતીને આધારે ટુરીઝમ સેટેલાઇટ એકાઉન્ટ (TSA)તૈયાર કરાશે, તેના આધારે નવી પોલીસી બનાવી સુવિધા વધારાશે
Gujarat/ભાજપ પ્રભારીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ભૂપેન્દ્ર યાદવ કમલમ કાર્યાલય ખાતે યોજશે બેઠકો, કમલમ ખાતે વિવિધ મોરચાઓ સાથે કરશે બેઠકો, સંગઠનની કામગીરીને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન, 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીનો રોડમેપ તૈયાર કરાશે
Ahmedabad/કોરોનાની બીજી લહેર બાદ લોકો બેદરકાર, દસ જ દિવસમાં માસ્ક વગર ફરતાં 22 હજાર ઝડપાયા, એપ્રિલ-મેમાં 1 લાખ લોકો પાસે દંડ વસુલાયો, રૂ.10.90 કરોડનાં દંડની કરાઇ વસુલાત, એપ્રિલમાં 52 હજાર લોકો પાસે રૂ.5.23 કરોડ રૂ.ની વસુલાત, મેમાં 56 હજાર લોકો પાસે રૂ.5.67 કરોડ રૂ.ની વસુલાત
Ahmedabad/અમદાવાદની બીયુ વગરની હોસ્પિ.મુદ્દે નિર્દેશ, આવી હોસ્પિ.ને સીલ કરવા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે, કોરોના સમયે હોસ્પિ.ને સીલ કરવી હિતાવહ નથી, કોઇપણ પ્રતિરોધી પગલા ના લેવા કોર્પો.ને આદેશ, અમદાવાદમાં બીયુ વગર હોસ્પિ.સીલ કરવા સામે સ્ટે
India/દિલ્હી-અમદાવાદની ફ્લાઇટનું મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદની 16 ફલાઇટ કેન્સલ કરાઇ, ચારમાં એક કલાકથી વધુ સમયનો વિલંબ, ચોમાસાનો પ્રારંભ થતાં શેડયૂલ ખોરવાયા, પ્રતિકુળ વાતાવરણની ફલાઇટ સેવા પર અસર
PM Modi/PM મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે, આજે અને આવતીકાલે જી- 7 શિખર સંમેલન, PM મોદી બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાશે, કોરોનાને ધ્યાનમાં રાખી યુ.કે.નો પ્રવાસ ટાળ્યો, ભારત ઉપરાંત કેનેડા ફ્રાન્સ જર્મની લેશે ભાગ, ઇટાલી જાપાન બ્રિટન અને અમેરિકા પણ લેશે ભાગ