Ahmedabad/અમદાવાદમાં નરોડા રોડ પર ભીષણ આગ, સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં આગ, ફાયરની 30 ગાડીઓનો આગને કાબુમાં લેવા પ્રયાસ, ભીષણ આગને પગલે બ્રિગેડ કોલ જાહેર કરાયો, ઇન્ક એનન નામની કંપનીમાં મધરાતે આગ, ઘટનામાં ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત, ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ
National/દેશમાં ત્રણ દિવસથી ઊંચો મૃત્યુઆંક,રાજ્યો સુધારી રહ્યાં છે અગાઉના આંકડા,મહારાષ્ટ્રે સતત બીજા દિવસે સુધાર્યો આંક,24 કલાકમાં દર્શાવ્યા 2,621 મોત,બે દિવસમાં જ દર્શાવ્યા 4,500 મોત,દેશમાં 24 કલાકમાં 85 હજાર નવા કેસ,24 કલાકમાં રિકવરી સવા લાખ નજીક,એક્ટિવ કેસ હવે પોણા અગિયાર લાખ
Gujarat/રવિશંકર બન્યા જામનગરના નવા મ્યુ.કમિશનર,એમ.વાય દક્ષિણીને મહેસાણા કલેક્ટરનો સોંપાયો ચાર્જ,કિરણ ઝવેરીને વડોદરાના કલેક્ટરનો સોંપાયો ચાર્જ
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 481 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 1,526 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 9 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 11,657 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,19,376
Gujarat/આવતીકાલે ખોડલધામમાં લેઉઆ અને કડવા પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક…નરેશ પટેલ, દિલીપ પટેલ રહેશે ઉપસ્થિત
Gujarat/અલ્પેશ કથીરિયાની જામીન અરજીનો મામલો, જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનવણી પૂર્ણ, ચુકાદો 17 જૂને જાહેર થાય તેવી શક્યતા
Sports/શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સૌરાષ્ટ્રનાં ચેતન સાકરીયાની કરાઇ પસંદગી, ભારત-શ્રીલંકા વચ્ચે 3 વન-ડે અને 3 ટી-20 રમાશે, વન-ડે સીરીઝની પહેલી મેચ 13મી જુલાઇએ યોજાશે, બીજી વન-ડે 16મી જુલાઇ, ત્રીજી વન-ડે 18 જુલાઇએ યોજાશે
Gujarat/અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે મહત્વની બેઠક, જળયાત્રા અને રથયાત્રા યોજવા બંધ બારણે બેઠક, ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાની બંધ બારણે બેઠક, મંદિરના ટ્રસ્ટી ,મહંત દિલીપદાસજી સહિત હાજર
Gujarat/ગુજરાતના મંદિરો આજથી ખુલ્લા, સોમનાથ, દ્વારકા, ચોટીલા મંદિરના દ્વાર ખુલ્લા, પાવાગઢ ટાકોર અને શામળાજીના દ્વાર પણ ખુલ્લા, કચ્છમાં આશાપુરા માતાના દર્શન પણ થશે, અંબાજી મંદિરના દ્વાર આવતીકાલ 12 જૂનથી ખુલશે, વિરપુર મંદિર 14 મી જૂનથી ખુલશે, એસઓપીના કડક પાલન સાથે મંદિરો ખુલ્લા, સામાજીક દૂરી અને માસ્ક ફરજીયાત, 2 મહિના પછી ભક્તજનોને ભગવાનના દર્શનનો લ્હાવો
Gujarat/ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે આવશે ગુજરાત, શનિ-રવિ બે દિવસ માટે પ્રભારી ગુજરાતમાં, સવારે 10.00 કલાકે આવશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદના મેયર અને શહેર ભાજપ પ્રમુખ આવકારશે, સવારે 11 વાગ્યે પહોંચશે કમલમ કાર્યાલય , પ્રદેશ ભાજપના હોદેદારો સાથે કરશે બેઠક, પ્રદેશ ભાજપ અધ્યક્ષ બેઠકમાં લેશે ભાગ, CM રૂપાણી અને Dy.CM પણ રહેશે હાજર