Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મેટ્રોટ્રેન પછી હવે મેટ્રોનિયા અને મેટ્રોલાઇટ પ્રોજેક્ટ, વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગરમાં શરૂથશે, અમદાવાદ સુરતમાં પ્રગિતમાં છે મેટ્રોરેલપ્રોજેક્ટ, ટ્રાફિકની સમસ્યા હલ કરવા નવા પ્રોજેક્ટનું આયોજન, રબરના ટાયર પર દોડશે મેટ્રોનિયા અને મેટ્રોલાઇટ, મેટ્રોનિયામાં 200 થી 300 પ્રવાસીઓની ક્ષમતા પ્રાપ્ય, મેટ્રોલાઇટની ક્ષમતા 100 પ્રવાસીઓની પ્રાપ્ય, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેક્ટને આગળ ધપાવશે

India/રાષ્ટ્રવ્યાપી કિસાન આંદોલન ફરી શરૂ થશે, કિસાનનેતા ટિકેતે મેળવ્યું મમતાનું સમર્થન, ટૂંક સમયમાં ખેડૂતોની દિલ્હી કૂચની તૈયારી, હરિયાણા પંજાબમાં અગાઉ ઉગ્ર બન્યું હતું આંદોલન, ઉત્તરાખંડ અને પશ્ચિમયુપીએ પણ આપ્યું છે સમર્થન, કૃષિ કાયદા કિસાન વિરોધી હોવાની થઇ છે રજૂઆત, કૃષિકાયદા પરત ખેંચવાની થઇ છે માગ

India/રસી ઓનલાઇન નોંધણી માટે મહત્વનાં સમાચાર, રસીકરણ માટેની નવી માર્ગદર્શિકા, કો-વિન પર વારંવાર સર્ચ કરશો તો જોખમ, કોવિન એકાઉન્ટ 24 કલાક માટે બંધ થશે, વારંવાર સર્ચ કરશો તો એકાઉન્ટ બંધ થઇ જશે

World/વિશ્વની સર્વોત્તમ 1300 યુનિ.ની યાદી જાહેર, 200 યુનિ.માં ભારતની ત્રણ સંસ્થાને સ્થાન, સમગ્ર લિસ્ટમાં ભારતમાંથી 35 સંસ્થાને સ્થાન, IIM અમદાવાદને લિસ્ટમાં સ્થાન ના મળ્યું

Delhi/ઉત્તરપ્રદેશમાં નવા-જૂનીનાં એંધાણ, આજે PM મોદીને મળશે CM યોગી, ગઇકાલે અમિત શાહ સાથે થઇ હતી બેઠક, અગાઉ જિતિનપ્રસાદ જોડાયા હતા ભાજપમાં, બીજા દિવસે આદિત્યનાથની મુલાકાત મહત્વપૂર્ણ, આગામી વર્ષે યૂપીમાં થવાની છે વિધાનસભા ચૂંટણી

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 544 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 1,505 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 11 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 12,711 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,18,895

Gujarat/નર્સિંગ સ્ટાફની હડતાળ મોકૂફ રખાઈ, સરકારે નર્સિંગ એલાઉન્સ વધારવાની બાયંધરી આપી, 1300 માંથી 3 હજાર નર્સિંગ એલાઉન્સની બાયંધરી, સરકારની હકારાત્મક પહેલ બાદ હડતાળ મોકૂફ, અગાઉ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી

Gujarat/રાજ્યની તમામ શાળાનું થશે મોનિટરિંગ, ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે આજે કરાશે ઉદ્ઘાટન, શિક્ષકો- વિદ્યાર્થીઓની હાજરીનો રખાશે રેકોર્ડ, ઓનલાઇન પદ્ધતિથી થશે સંપૂર્ણ મોનિટરિંગ, શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે કરશે સંવાદ

Gujarat/ગુજરાત કોંગ્રેસનું મોંઘવારી સામે આંદોલન, 11 મી જૂને રાજ્યવ્યાપી દેખાવો થશે, પેટ્રોલ ડિઝલ ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, પ્રજાને રાહત આપવાની માગ સાથે આંદોલન

India/કોરોના સંક્રમિત બાળકો માટે નવી ગાઈડલાઇન, બાળકોને રેમડેસિવિર ઇન્જે.આપવા પર પ્રતિબંધ, CT સ્કેનનો સમજદારીથી ઉપયોગ કરવા સૂચન, બાળકો માટે 6 મિનિટના વોક ટેસ્ટની સલાહ, આરોગ્ય મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy