Mumbai/મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, 11 ઇંચ વરસાદથી મુંબઈમાં પાણી-પાણી, મૂશળધાર વરસાદથી ઘરોમાં ભરાયા પાણી, હવાઈ સેવા અને વાહન વ્યવહાર સેવા ઠપ, સાંબેલાધાર વરસાદથી વૃક્ષ, મકાન તૂટી પડ્યા, આગામી 4 દિવસ ઓરેન્જ-રેડ એલર્ટ જાહેર, મુંબઈ સહિત કોંકણમાં અતિવૃષ્ટિની ચેતવણી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
Gujarat/ધો.10ના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર, ધો 10ના LCમાં પણ માસ પ્રમોશન લખાશે નહીં, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ બોર્ડનો નિર્ણય, માર્કશીટમાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ લખાશે, પ્રમાણપત્રમાં શાળા મુક્તિ તારીખ 31 મે લખાશે
India/આજે વર્ષ 2021ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે, અમાસ અને શનિ જયંતિનો અનેરો સંયોગ, અરૂણાચલ, લદ્દાખમાં જોવા મળશે સૂર્યગ્રહણ, અમાસના દિવસે નદીમાં સ્નાન અને દાન-પુણ્યની પરંપરા
Gujarat/ગુજરાત-રાજસ્થાના પ્રવાસીઓની મુશ્કેલી વધી, ગુજરાત-રાજસ્થાનને જોડતી છાપરી બોર્ડર સીલ, વધુ બે દિવસ 11 જૂન સુધી બોર્ડર કરાઈ સીલ, આજે 9 જૂનથી છાપરી બોર્ડર ખુલવાની હતી, કોરોના સંક્રમણ વધતાં બંધનો સમય લંબાવાયો, 10 મે થી છાપરી બોર્ડર કરવામાં આવી છે સીલ
Gujarat/ગુજરાતમાં કોરોના છતાં નવા નાના એકમો વધ્યા, એક વર્ષમાં 1.89 લાખ નવા નાના એકમો નોંધાયાં, નવા એકમ નોંધણીમાં અમદાવાદ અગ્રેસર, અમદાવાદમાં નવા 70 હજાર 241 એકમો નોંધાયા, મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ પ્રોવાઇડ એકમો નોંધાયા, નોકરી નથી એવા લોકોએ નાના ઉદ્યોગો શરૂ કર્યા
Gujarat/રાજ્યના મોટા તીર્થધામો આવતીકાલશે ખુલશે, દર્શનાર્થી અને યાત્રિકો માટે સારા સમાચાર, સોમનાથ દ્વારકા પાવાગઢ અને ચોટીલા 11મી થી ખુલશે, વડતાલ અને સંતરામમંદિર પણ 11 થી ખુલશે, અંબાજી મંદિરના દ્વાર 12 મી જૂન થી ખુલશે, ધાર્મિક સ્થાનોમાં 50 દર્શનાર્થી સુધી જ પ્રવેશ અપાશે, સામાજીક દૂરી અને માસ્ક ફરજીયાત, કોવિડ એસઓપીનું કડક પાલન કરાશે
Mumbai/મુંબઈમાં મોડી રાત્રે 4 માળની ઇમારત ધરાશાયી, ઇમારત ધરાશાયી થતાં 11 લોકોના થયા મોત, ભારે વરસાદને પગલે ઇમારત થઈ ધરાશાયી, મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં દુર્ઘટના, 7 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર, કાટમાળમાં ફસાયેલા 15 લોકોને બહાર કઢાયા
Gujarat/રાજ્યના વહીવટી તંત્રમાં ધરમખ ફેરફાર,26 IAS અધીકારીઓની બદલી,તમામ બદલી સચિવાલય કક્ષાએ થઈ,ગૃહવિભાગમાં મૂકાયા પંકજ કુમાર,મહેસૂલવિભાગનો હવાલો કમલ દયાનીને,અનેક વિભાગના સચિવ બદલાયા
National/સેકન્ડ વેવના અંતિમ દોરમાં દેશ,છેલ્લાં 24 કલાકમાં 94 હજાર નવા કેસ,રિકવરી 24 કલાકમાં નોંધાઈ દોઢ લાખ,એક્ટિવ કેસ હવે પોણા બાર લાખ નજીક,બિહારે મૃત્યુઆંકમાં દર્શાવ્યો ફેરફાર,સુધારા સાથે આજે 3,971 મોત દર્શાવ્યાં,કુલ મૃત્યુઆંક હવે 3.60 લાખને પાર
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 644 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 1,675 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 10 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 13,683 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,18,351