Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત, સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને બેસાડી શકાશે, 50 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે, 11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે, ટેકઅવે રાત્રે 9 સુધી,હોમ ડિલીવરી રાત્રે 12 સુધી છૂટ, વેપાર,ધંધાને પણ વધુ એક કલાકની રાહત અપાઈ, હવે સાંજે 7 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો

Gujarat/રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી ખુલશે,લાઈબ્રેરી 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી,બાગ બગીચા સવારે 6 થી સાંજે7 સુધી ખુલશે,જીમ 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી અપાઈ,રાજકીય, સામાજિક કાર્યક્રમમાં 50 લોકોને મંજૂરી,ધાર્મિક સ્થાનોમાં એક સાથે 50 થી વધુ લોકો ભેગા નહીં કરી શકાય

National/ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જાહેરાત, કેન્દ્ર સરકારે ખરીફ પાકની MSPમાં કર્યો વધારો, ખરીફ પાક પર 50% સુધી MSPમાં વધારો, ખેડૂતો સાથે સરકાર ચર્ચા કરવા તૈયાર

National/કોંગ્રેસ નેતા જિતીનપ્રસાદ ભાજપમાં જોડાયા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં જોડાયા ભાજપમાં, અગાઉ અમિત શાહ સાથે જિતીનપ્રસાદે યોજી હતી મુલાકાત

Gujarat/અમદાવાદનાં જાણીતા બોલીવૂડ ફિલ્મ ડાયરેક્ટર યશ વૈધ સામે ફરિયાદ, બે ગુજરાતી ફિલ્મોમાં રહ્યા છે ડાયરેક્ટર, છેલ્લો કાર્ડિઓગ્રામ અને રમણીક ઈન પ્રોબ્લમ ફિલ્મો કરી

Gujarat/મા અમૃતમ- વાત્સલ્ય કાર્ડ મુદ્દે મોટી નીતિન પટેલે ટ્વિટ દ્વારા કરી જાહેરાત, હવેથી વ્યકિતદીઠ રૂ.5 લાખનું આરોગ્ય કવચ અપાશે, દરેક લાભાર્થીને વ્યકિતદીઠ કાર્ડ અપાશે, અગાઉ પરિવાર દીઠ એક કાર્ડ અપાતુ હતુ,

Gujarat/કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને દિલ્હી હાઇકમાન્ડનું તેડુ, હાર્દિક પટેલ દિલ્હી જવા થશે રવાના, કોંગ્રેસની સ્થિતિ પર હાઇકમાન્ડ સાથે કરશે ચર્ચા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનાં નામ પર થશે ચર્ચા, 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબુત કરવા કવાયત

Gujarat/ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના વેચાણમાં ઘટાડો, જનજીવન પૂર્વવત તરફ છતાં વેચાણ ઘટ્યું, વેચાણમાં ઘટાડા માટે ભાવ ઉંચા હોવાનું કારણ, પેટ્રોલ ડિઝના વેચાણમાં 30 ટકા ઘટાડો, રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવ 90 થી છે ઉપર, ટાંકી ફૂલ કરાવાનારા ગ્રાહકોની સંખ્યા ઘટી, ગુજરાતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલનું વેચાણ, ગુજરાતમાં દૈનિક 183 લાખ લિટર ડિઝલનું વેચાણ

Gujarat/ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો, ગુજરાતમાં કોરોના દર્દી 95 ટકા ઘટયા, બીજી લહેર 3 મહિનામાં નબળી પડી, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાથી રાહત, દેશમાં કોરોનાનાં 79 ટકા કેસો ઘટયા, રાજ્યમાં મૃત્યાઆંકમાં પણ સરેરાશ 94 ટકાનો ઘટાડો

India/દેશની આરટીઓ કચેરીનું ખાનગીકરણ, કેન્દ્ર સરકારના જાહેરનામાનો થશે અમલ, 31 માર્ચે કેન્દ્રએ જાહેર કર્યું હતું જાહેરનામું, ગુજરાત સરકારે પણ RTO સાથે યોજી બેઠક, RTOમાં બદલાવ અંગે યોજાઇ ઓનલાઇન બેઠક, દેશની 1293 આરટીઓનું થઇ શકે ખાનગીકરણ, નાગરિકોને કચેરીએ જવામાંથી મળી શકે મુક્તિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy