Gujarat/ગુજરાતને 11 હજાર 346 કરોડનું નુક્સાન, તાઉતે વાવાઝોડાના પગલે નુક્સાન, કેન્દ્રને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત, નુ્ક્સાન સામે 9836 કરોડ NDRFમાંથી માગ, 500 કરોડ એસડીઆરએફ પેટે કરી માગ, સૌથી વધુ નુક્સાન કૃષિક્ષેત્રને થયું , કૃષિ ક્ષેત્રને 4024 કરોડ નુ્ક્સાન
Ahmedabad/અમદાવાદમાં 144મી રથયાત્રા અંગે અસમંજસ, 24મી જૂને યોજાઇ શકે છે જગન્નાથજીની જળયાત્રા, જૂનનાં બીજા સપ્તાહમાં મળી શકે ટ્રસ્ટીમંડળની બેઠક, બેઠક બાદ જળયાત્રા-રથયાત્રા મુદ્દે લેવાઇ શકે નિર્ણય, ગત વર્ષે કોરોનાને કારણે શહેરમાં નહોતી નીકળી રથયાત્રા, ત્રણેય રથોનાં મંદિર પ્રાંગણમાં કરાયા હતા દર્શન, આ વર્ષે રથયાત્રા યોજાશે કે કેમ તે એક સવાલ!
Gujarat/2022 ચૂંટણી ધ્યાનમાં લઇ ભાજપની તૈયારી, ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આવશે ગુજરાત, ભાજપ સરકાર સંગઠનના સંકલનની કવાયત, શનિ-રવિ બે દિવસ માટે પ્રભારી ગુજરાતમાં, પ્રદેશ ભાજપ નેતા સાથે કરશે રાજકીય સમીક્ષા, 15-જૂને ભાજપ ધારાસભ્યોની બેઠક પણ યોજાશે
India/કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર અસર નહીં, એઇમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાનું નિવેદન, ગુજરાતમાં પણ કોરોના નિયંત્રણમાં રાહત, રાજ્યમાં કોરોનાની બીજી લહેર પડી નબળી, રાજ્યમાં મૃત્યુ અને દર્દીની સંખ્યા ઘટી, ગુજરાતમાં કોરોના કેસમાં 95 ટકા ઘટાડો
Jammu/જમ્મૂમાં વૈષ્ણોદેવી મંદિરમાં આગ, ગર્ભગૃહથી 100 મીટર દૂર આગ, કાઉન્ટિંગ રૂમમાં શોર્ટ સર્કિટથી આગ, માત્ર કેશ કાઉન્ટને થયું નુકસાન, અડધો કલાક બાદ આગ પર મેળવાયો કાબુ, તમામ યાત્રીઓ સુરક્ષિત, યાત્રા પર અસર નહીં
India/ખાનગી હોસ્પિ.માં વેક્સિનના દરની જાહેરાત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દરની કરી જાહેરાત, કોવિશિલ્ડ વેક્સિન માટે રૂ. 780 નો ચાર્જ, કોવેક્સિન માટે રૂ.1410નો ચાર્જ લેવાશે, સ્પુતનિક V માટે રૂ.1145નો ચાર્જ લેવાશે
Ahmedabad/2036 ઓલિમ્પિક્સ માટે અમદાવાદમાં તૈયારી, ઔડાએ ટેન્ડર પ્રક્રિયાનો કર્યો પ્રારંભ, સ્પોર્ટસ સંકુલ હોટેલ સહિતનો સર્વે કરાશે, સર્વે માટે ઔડા એજન્સીની નિયુક્તિ, ત્રણ મહિનામાં ઔડા તૈયાર કરશે રિપોર્ટ, 24-28 અને 32 માટેના વેન્યુ છે બુક, સરદાર પટેલ કોમ્પલેક્સ ખાતે થશે આયોજન
Not Set/સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને રાહત, એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમંથી સરકારે આપી મુક્તિ, 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી મુક્તિ, વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ અપાઈ મુક્તિ, જેટલો વપરાશ થયો હશે એટલી જ વસૂલાત થશે
India/અનુપ ચંદ્ર પાંડેય બન્યાં ચૂંટણી કમિશનર, ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ રહી ચૂક્યાં છે, રિટાયર્ડ IAS છે અનુપ ચંદ્ર પાંડેય, 2018માં હતાં યુપીના મુખ્ય સચિવ, 31 ઓગસ્ટ, 2019એ થયા હતાં નિવૃત્ત, 1984 બેચના IAS અધિકારી છે પાંડેય
National/દેશમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ,24 કલાકમાં નવા કેસ ફરી 1 લાખ નીચે,24 કલાકમાં રિકવરી 1.65 લાખથી વધુ,દેશમાં એક્ટિવ કેસ હવે સવા બાર લાખ,છેલ્લાં 24 કલાકમાં 18.75 લાખ ટેસ્ટ,દેશમાં કુલ વેક્સિનેશન 24 કરોડ નજીક,દેશમાં કુલ કેસ હવે 2.90 કરોડને પાર,કુલ રિકવરી હવે પોણા ત્રણ કરોડને પાર