Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/કાનપુરથી અમદાવાદ આવી રહેલી બસને અકસ્માત, અકસ્માતમાં 17 મુસાફરોના થયા મોત, દુર્ઘટનામાં 12થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત, મિની ટ્રક સાથે ટકરાયા બાદ બસ પલટી ગઈ, PM અને CM એ સહાયની કરી જાહેરાત, મૃતકોના વારસદારને 2 લાખ રૂપિયા સહાય, ઇજાગ્રસ્તોને 50 હજારની અપાશે સહાય, PMNRF દ્વારા સહાય આપવામાં આવશે

Gujarat/રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે મહત્વના સમાચાર,રાજકોટના પ્રોજેક્ટને લઇને CM સાથે બેઠક,નવા એરપોર્ટ પર ફેબ્રુઆરીથી ટેસ્ટિંગ ફ્લાઇટ,2023 સુધીમાં હીરાસર એરપોર્ટ શરૂ થઇ જશે,એઇમ્સમાં ડિસેમ્બરથી OPD કરાશે શરૂ,રાજકોટ પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક,રાજકોટ એરપોર્ટ, એઇમ્સ,જનાના હોસ્પિ.ના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 695 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 2,122 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 11 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 14,724 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,17,707

Gujarat/મા કાર્ડની મુદ્દતમાં કરાયો વધારો,મા કાર્ડની મુદ્દત 31 જુલાઇ 2021 સુધી લંબાવાઇ,કચેરીઓ અત્યાર સુધી બંધ રહેતા રા.સરકારનો નિર્ણય,મા કાર્ડની મુદ્દત બીજી વખત વધારાઇ

India/જામનગર-મુંબઈ વચ્ચેની વિમાની સેવા બંધ, 1 જૂનથી 31 જુલાઈ સુધી ફ્લાઇટ રહેશે બંધ, 2 માસ ફ્લાઇટ બંધ રાખવાના નિર્ણયનો વિરોધ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફેલાયો રોષ

India/દેશના 9.27 લાખ બાળકો કુપોષિત, કેનદ્રીય બાળકલ્યાણમંત્રાલયનો રિપોર્ટ, કોરોના કારણ ભૂખમરો અને કુપોષણની સમસ્યા, નવેમ્બર 2020 સુધીની માહિતીના આધારે તારણ, 6 મહિનાથી 6 વર્ષની વય સુધીના બાળકો કુપોષિત, કુપોષણ દૂર કરવા પોષણ અભિયાન જરૂરી

India/મહારાષ્ટ્રના CM આજે PM સાથે કરશે મુલાકાત, CM ઉદ્ધવ ઠાકરે અને Dy.CM કરશે મુલાકાત, રાજ્યના ગૃહમંત્રી દિલીપ પાટીલે આપી જાણકારી, મરાઠા અનામત, ચક્રવાત સહિતના મુદ્દે કરશે ચર્ચા

Gujarat/રાજ્યમાં તમામ સરકારી હોસ્પિ.નાં નર્સિગ સ્ટાફની હડતાળ, આગામી 14 જૂનથી હડતાળની અપાઇ ચિમકી, પગાર,ભથ્થા,સ્ટાઇપેન્ડ સહિત વિવિધ મુદ્દે ચિમકી, લેખિતમાં નિર્ણય ના કરાતા અંતે હડતાળનો માર્ગ, નર્સિંગ સ્ટાફની હડતાળથી વધી શકે સરકારની મુશ્કેલી

Ahmedabad/અમદાવાદમાં આજથી આધારકાર્ડ સેન્ટર શરૂ થશે, અમદાવાદના તમામ 21 સેન્ટર થશે શરુ, અરજદારે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, કચેરીમાં 100 ટકા હાજરીના પગલે કોર્પો.નો નિર્ણય, કોરોના સંક્રમણ પગલે સેન્ટર હતા બંધ

Ahmedabad/અમદાવાદમાં મનપાની સિંલિગ ઝુંબેશ યથાવત, પશ્ચિમ ઝોનમાં 61 યુનિટ સીલ કરવામાં આવ્યા, બીયુ પરમિશન વગર ધમધમતા યુનિટ સીલ, પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગની કાર્યવાહી, 4 કોમર્શિયલ બિલ્ડિંગમાં યુનિટ કરાયા સીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy