India/
દેશના 9.27 લાખ બાળકો કુપોષિત, કેનદ્રીય બાળકલ્યાણમંત્રાલયનો રિપોર્ટ, કોરોના કારણ ભૂખમરો અને કુપોષણની સમસ્યા, નવેમ્બર 2020 સુધીની માહિતીના આધારે તારણ, 6 મહિનાથી 6 વર્ષની વય સુધીના બાળકો કુપોષિત, કુપોષણ દૂર કરવા પોષણ અભિયાન જરૂરી
