India/
જામનગર-મુંબઈ વચ્ચેની વિમાની સેવા બંધ, 1 જૂનથી 31 જુલાઈ સુધી ફ્લાઇટ રહેશે બંધ, 2 માસ ફ્લાઇટ બંધ રાખવાના નિર્ણયનો વિરોધ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફેલાયો રોષ
