Breaking News/ રાજકોટઃ શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર ડ્રોપઆઉટ રેસિયો ઘટવાની વાતો વચ્ચે ચોંકાવનારા આંકડા રાજકોટ જિલ્લામાં 19323 અનટ્રેક વિદ્યાર્થીઓ LC લઇ અન્ય શાળામાં એડમિશન નથી લેવાતું અધ વચ્ચે અભ્યાસ છોડવાના ચોકવનારા આંકડા ધો. 1 થી 8માં 9597 વિદ્યાર્થી ડ્રોપઆઉટ ધો. 9 થી 12 માં 9727 વિદ્યાર્થી ડ્રોપઆઉટ

Breaking News