ભાવનગર/ સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી પાલીતાણાના અનાજ ગોડાઉનમાં બની ઘટના ગોડાઉનમાંથી તેલ સહિત અનાજની ચોરી 270 તેલના ડબ્બા અને તુવરેની બોરીઓ ઉઠાવી અંદાજિત 8 લાખનો માલ ઉઠાવી ચોરો ફરાર અનાજના ગોડાઉનમાં CCTV કેમેરા પણ નહીં હાલ ટાઉન પોલીસે હાથધરી તપાસ

Breaking News