Pune/પૂણેની સેનીટાઇઝ ફેક્ટરીમાં આગ, આગના કારણે 18 ભડથુ, મૃતકોમાં મહદઅંશે મહિલા, ફેક્ટરીમાં 36 કામદારો હતા ફરજ પર, હજી કેટલાંક કામદારો લાપતા, ફાયરસ્ટાફની સમયસૂચકતાથી આગ કાબૂમાં, જેસીબીની મદદથી કેટલાંક કામદારોને બચાવાયા
India/વિદેશ જનાર વિદ્યાર્થીઓને વહેલી રસી અપાશે, બીજો ડોઝ 84 દિવસ પહેલાં આપી શકાશે, કારકિર્દી હેતુ વિદેશ જનારા માટે સમાચાર, વિદેશ જવા ઇચ્છુકો માટે આજથી રસી, ટોકિયો ઓલિમ્પિક્સના ખેલાડીઓને અગ્રતા, આરોગ્ય મંત્રાલયે કર્યો મહત્વનો નિર્ણય
Ahmedabad/AMTS-BRTS શરૂ થતાં લોકોને મળી રાહત, AMTSને પ્રથમ દિવસે રૂ. 3,36,585ની થઈ આવક, ગઈકાલે 44731 મુસાફરોએ કરી હતી મુસાફરી, BRTSને 3,57,627ની પ્રથમ દિવસે આવક થઈ, ગઈકાલે 28,263 મુસાફરોએ કરી હતી મુસાફરી
Gujarat/પરિણામ માટે એકમ કસોટી નિર્ણાયક, ધો 10 માટે 9ની એકમ કસોટી આધાર, ધો 12 માટે 11ની એકમ કસોટી આધાર, માર્કશીટમાં માસપ્રમોશનનો ઉલ્લેખ નહીં, વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી પડશે નહીં, બોર્ડ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખશે
Gujarat/આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી શરૂ, મુલાકાતીઓ માટે SOU ખુલ્લું મુકાયું, ઓનલાઇન બુકિંગના આધારે મળશે પ્રવેશ,કોવિડના કડક નિયમોના પાલન સાથે પ્રવેશ, કોરોના સંક્રમણ વધતા મૂકાયો હતો પ્રતિબંધ
India/કેરળમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું, 17 જૂન સુધી કેરળમાં લંબાવાયું લોકડાઉન, 9 જૂને લોકડાઉનનની મુદત પૂર્ણ થતી હતી, અત્યાર સુધી કોરોનાથી 10 હજારથી વધુ મોત
National/સેકન્ડ વેવના મોરચે મોટી રાહત,કોરોનાના નવા કેસ 1 લાખની નીચે,સવા બે માસનું સૌથી નીચલું સ્તર,24 કલાકમાં 90 હજાર નવા કેસ,રિકવરી ફરી વાર નવા કેસથી ડબલ,24 કલાકમાં પોણા બે લાખ રિકવરી,24 કલાકમાં ટેસ્ટિંગમાં મોટો ઘટાડો,16 લાખ જ ટેસ્ટ થતાં ઘટ્યો આંકડો,એક્ટિવ કેસ બચ્યાં હવે સવા તેર લાખ
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 778 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 2,613 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 11 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 16,162 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,17,012
Gujarat/સાબર ડેરીએ છુટક ઘીના ભાવમાં ઘટાડો કર્યો,છુટક ઘી માં પ્રતિ કિલોએ 12 રૂપિયાનો ઘટાડો કર્યો,છુટક ઘી નો જુનો ભાવ પ્રતિ કિલો 443 રૂપિયા હતો,છુટક ઘી નો નવો ભાવ પ્રતિ કિલો 431 રૂપિયા કરાયો
Gujarat/રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટને રાહત,એક વર્ષના પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ,1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીની રાહત