Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/પીએમ મોદીની મહત્વની જાહેરાત, રાજ્યો પાસે વેક્સિનેશનની જવાબદારી નહીં, વેક્સિનેશનની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની, દેશના તમામ નાગરિકોને મફતમાં વેક્સિન મળશે

National/પશ્ચિમ બંગાળમાં 10-12 બોર્ડની પરીક્ષાઓ રદ

Sports/IPLની બાકી મેચ મુદ્દે મોટા સમાચાર, 19 સપ્ટેમ્બરથી મેચનો થશે પ્રારંભ, 15 ઓક્ટોબરે ફાઇનલ મેચ રમાશે, UAEમાં રમાશે IPLની બાકી મેચ

World/આજે વિશ્વ ફૂડ ડે નિમિત્તે યુએનનો સંદેશ, વિશ્વમાં ફૂડવેસ્ટનું પ્રમાણ ઘટાડવું પડશે, ગુજરાતમાં મસાલાના સેમ્પલ ફેલ જતાં હોવાનું તારણ, આઇસ્ક્રીમ અને અનાજના સેમ્પલ સામે પણ શંકા, ફૂડ ડે નિમિત્તે શું ખાધું તે ચકાસવું જરૂરી, લોકો કેવું અને કેટલું ખાધું તે ચકાસે છે, લારી પર મળતાં સ્ટ્રીટ ફૂડના લાયસન્સની વધુ માગ

Pakistan/પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતમાં 30ના મોત, બે ટ્રેન એકબીજા સાથે અથડાતા અકસ્માત, મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવાની કામગીરી, રાહત અને બચાવની કામગીરી પુરજોશમાં

Gujarat/સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ હવે થશે ખુલ્લું, આવતીકાલે 8 જુનથી શરૂ થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ લાગ્યું હતું કોરોના ગ્રહણ, સંક્રમણ અટકાવવા મૂકાયો હતો પ્રતિબંધ, ઓનલાઇન બુકિંગનો પણ થયો પ્રારંભ, હોટેલ અને ટેન્ટસીટી માટે ઇન્કવાયરી પણ થઇ શરૂ, ફરી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા શરૂ થશે ધસારો

Gujarat/આજથી સ્કૂલ-કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીએ વગર સ્કૂલો-કોલેજો આજથી શરૂ, સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ, ધો.1 થી 9માં પ્રવેશ આપવાની કામગીરી થશે, 18 જૂન સુધી વિનામૂલ્યે પુસ્તકો પહોંચાડવા સૂચન,

Mumbai/મહારાષ્ટ્રના મુંબઈમાં લોકડાઉનમાં છૂટછાટ, મુંબઈમાં આજથી બસ સેવાની શરૂઆત, મર્યાદિત સંખ્યામાં મુસાફરો કરશે પ્રવેશ, કોરોના સંક્રમણ ઘટતા લેવામાં આવ્યો નિર્ણય, કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાશે

Delhi/દિલ્હીમાં બાળકો પર વેક્સિનેશનની ટ્રાયલ, AIIMSમાં બાળકો પર કોવાક્સિનની ટ્રાયલ, પ્રથમ તબક્કામાં 17 બાળકો પર થશે ટ્રાયલ, 2 વર્ષ થી 18 વર્ષની વયનાને અપાશે રસી, ટ્રાયલ સફળ થતાં બાળકોને અપાશે વેક્સિન

Rajkot/જેતપુરમાં નદીમાં ડૂબવાથી 3 યુવકોના મોત, ભાદર નદીમાં યુવકો ન્હાવા જવા ડૂબવાથી મોત, બે યુવકો માતા-પિતાના એકમાત્ર સંતાન હતા, ન.પા.ફાયરની ટીમે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા, સમગ્ર મામલે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy