Rajkot/ જેતપુરમાં નદીમાં ડૂબવાથી 3 યુવકોના મોત, ભાદર નદીમાં યુવકો ન્હાવા જવા ડૂબવાથી મોત, બે યુવકો માતા-પિતાના એકમાત્ર સંતાન હતા, ન.પા.ફાયરની ટીમે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા, સમગ્ર મામલે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી

Breaking News