અમિત શાહ/ અમિત શાહ આજે સિદ્ધપુરમાં સભા સંબોધશે ગોવર્ધનપાર્કના મેદાનમાં 11 વાગે યોજાશે સભા 25 હજારથી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા 9 વર્ષ સુશાસનના અંતર્ગત જાહેર સભા જન સમર્થન મેળવવા અમિત શાહની સભા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ રહેશે ઉપસ્થિત

Breaking News