Ahmedabad/અમદાવાદ શાહઆલમમાં મકાન ધરાશાયી, શાહ આલમ ચાર માળીયા વિસ્તારની ઘટના, ચારમળિયા મકાનમાં સીઢીના સ્લેબ તુટ્યા, ફાયરબ્રિગેડની ટીમે 24 લોકોને બચાવ્યા, મકાન ધરાશાયીમાં કોઈ જાનહાનિ નહીં
Ahmedabad/અમદાવાદમાં આજથી AMTS-BRTS બસ શરૂ, 82 દિવસ બાદ આજથી AMTS-BRTS બસ શરૂ, સો.ડિસ્ટન્સ જાળવવા સીટ પર લાગ્યા સ્ટીકર, સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી સુધી દોડશે બસ, 50 ટકા મુસાફરોની કેપિસિટી સાથે બસ દોડશે, કોરોનાને લઈ બંધ હતી AMTS-BRTS હતી બંધ
Gujarat/રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ થશે શરૂ, 14 મહિના બાદ કોર્ટમાં કામકાજનો પ્રારંભ, નીચલી અદાલતો શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય, કોવિડ નિયમોના પાલન સાથે કરાશે કોર્ટ કાર્યવાહી, જજ, વકીલો અને પક્ષકારોના થર્મલ ચેકિંગ બાદ પ્રવેશ, કોર્ય કાર્યવાહી વિના આવનારા મુલાકાતીને પ્રવેશ નહીં, કેન્ટીનમાં ખાદ્ય સામગ્રી પેકેજ ફૂડમાં રાખવા સૂચના, HCમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા અંગે નિર્ણય નહીં
Gujarat/રાજ્યમાં આજથી ઓફિસોમાં 100 ટકા હાજરી, 100 ટકા સ્ટાફ સાથે ઓફિસો આજથી ધમધમશે, કોરોનાના કેસ ઘટતા હવે જનજીવન ફરી ધબકશે, કોરોના સંક્રમણ વધતાં 50 ટકા સ્ટાફ કરતો હતો કામ, ખાનગી, સરકારી કચેરીઓમાં કામકાજ શરૂ કરાશે, કોવિડ નિયમોના પાલન સાથે કર્મચારીઓ કરશે કામ
Gujarat/દેશમાં શિક્ષણ પરફોર્મન્સ ગ્રેડમાં ગુજરાત મોખરે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતને A+ ગ્રેડ, વર્ષ-2019-20માં ઇન્ડેક્સના પરિણામ જાહેર, પંજાબ ચંદીગઢ તામિલનાડુને A++, આંદામાન નિકોાર અને કેરળને પણ A++, ગુજરાત ઉપરાંત દિલ્હી અને હરિયાણાને A+, રાજસ્થાન પુડ્ડુચેરી અને દાદરાનગર હવેલીને A+, શિક્ષણવ્યવસ્થાના 70 માપદંડના આધારે તારણ, ગુજરાતમાં શૈક્ષણિક માળખા અને સુવિધામાં વધારો
Gujarat/વેક્સિન લેવા અન્ય રાજ્યના લોકો ગુજરાત આવ્યા, રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિન રહેશે બંધ, રાજસ્થાનના 30 લોકોએ ગુજરાત આવી રસી લીધી, રસીના પ્રથમ ડોઝ માટે ગુજરાત આવવા ખર્ચ કર્યો, 12 હજારનો ખર્ચ કરી દાહોદના સંજેલીથી રસી લીધી
World/વિશ્વમાંથી કોરોનાનો અંત લાવવા સંકલ્પ કરો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો અનુરોધ, 18 મહિનામાં દરેક વ્યક્તિને રસી આપી દેવાય, 11 જૂને જી-7 બેઠકમાં વેક્સિન મુદ્દે સધાશે એકમત, વિશ્વના તમામ દેશ એક થઇ કોરોનાને જાકારો આપે, ત્રીજી લહેર રોકવા નિયમમાં બદલાવ કરો, નિષ્ણાતોએ આપ્યો અભિપ્રાય, વેક્સિનના બંન્ને ડોઝ વચ્ચેનું અંતર ઘટાડો, હજી પણ વર્ક એટ હોમનો અભિગમ અપનાવો, માસ્ક અને સામાજીક દૂરીના નિયમનું પાલન કરો, શાળા-કોલેજો હજી બંધ રાખવાનો અનુરોધ, વેક્સિન અભિયાન આગળ ધપાવીએ, નિયમનું પાલન કરી વિશ્વમાંથી કોરોના સામે જીતીએ
China/ચાલબાજી કરવા જતાં ચીન હિમાલયમાં ફસાયું, LAC પર ચીની સૈનિકોને જીવનું જોખમ, એક વર્ષમાં 90 ટકા જવાનો બદલવા પડયા, જૂના સૈનિકોને બદલી નવા સૈનિકો ગોઠવવા પડયા, પેંગોંગ ત્સો સરોવર પર સૈનિકોને પરત ખેંચ્યા, બીજી બાજુ હજી ભારત સામે ચીનની અવળચંડાઇ, ગોગરા-હોટ સ્પ્રિંગમાંથી સૈન્ય હટાવવા ચીનનો ઇનકાર, લદ્દાખ મોરચે ભારત સાથે હિમાલયમાં ચીનની દગાબાજી
India/સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેકસમાં ભારત પાછળ, ભારત 115 માંથી 117મા ક્રમે ધકેલાયું, ભારતનાં પર્યાવરણનાં રિપોર્ટ 2021માં ખુલાસો, ભૂતાન,નેપાળ,શ્રીલંકા,બાંગ્લાદેશ પણ ભારત કરતા આગળ, ભારતનો કુલ એસ.ડી.સી સ્કોર 100 માંથી 61.9
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 848, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,16,234, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 12, રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2915, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,88,293 રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18,008