Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે નવા નિર્ણયો, CM વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત, શૈક્ષણિક સંસ્થાઓને ફાયર સેફ્ટી NOC મુદ્દે છૂટ, 9 મીટર સુધીની ઉંચાઈ હશે તો NOC લેવી જરૂરી નહીં, NOCની પૂર્તતા કરી હશે તો બીયુ પરમિશનની જરૂર નહીં

India/નાના ઉદ્યોગકારો માટે સોલાર પ્રોજેક્ટ અંગે કરાર, સ્મોલસ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ અમલી, વીજકંપની સાથે થયા સમજૂતી કરાર, પ્રોજેક્ટ હેઠળ 10 હજાર કરોડનું રોકાણ આવશે, 2500 મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન થશે, 3979 સ્મોલસ્કેલ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર, પ્રોજેક્ટ 3 મહિનામાં અમલી બનાવવા આયોજન

petrol prices/એક દિવસનાં વિરામ બાદ ફરી વધ્યાં ભાવ, પેટ્રોલમાં પ્રતિ લિટર 26 પૈસાનો વધારો, પેટ્રોલનો ભાવ 92.06/-રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં પ્રતિ લિટર 32 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 92.61/-રૂ.પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ 92 રૂપિયાને પાર પહોંચ્યો, સતત ભાવવધારાને કારણે કોમનમેનને અસર

Weather/ધરતીપુત્રો માટે સારા સમાચાર, રાજ્યમાં 21મી જૂનથી ગુજરાતમાં બેસશે ચોમાસુ, નૈઋત્યનાં ચોમાસાને પગલે સારા વરસાદની વકી, આ વખતે ગુજરાતમાં 98 ટકા પડી શકે વરસાદ, વાવણીલાયક વરસાદ થવાની સંભાવના, પ્રિ-મોનસુન એકટિવિટી થઇ સક્રિય, ગત વર્ષે ગુજરાતમાં પડયો ખુબ સારો વરસાદ

Gujarat/બુલેટટ્રેન પ્રોજેક્ટ હવે વાપી સુધી અમલી બનશે, અમદાવાદ-મુંબઇ આયોજન હતું બુલેટટ્રેન પ્રોજેક્ટ, વડાપ્રધાનનો છે ડ્રીમપ્રોજેક્ટ બુલેટ ટ્રેન, પ્રારંભે અમદાવાદ-વાપી રૂટ ક્લીઅર થશે, નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પો.એ ટેન્ડર ઇનવાઇટ કર્યા, મુંબઇમાં જમીનસંપાદનની સમસ્યા, જમીન સંપાદનના કારણે હાલ ગુજરાતમાં પ્રોજેક્ટ, બુલેટટ્રેન એલાઇમેન્ટ બદલાતાં 2 હજાર કરોડ ફાયદો, પ્રોજેક્ટનો અમલ ગુજરાતમાં થતાં પ્રજાને પણ ફાયદો

Gujarat/ગુજરાતમાં 5 મહિનામાં GSTની આવક વધી, GSTની આવકમાં રાજ્યમાં ધરખમ વધારો, રાજ્યની આવકમાં 6 હજાર કરોડનો વધારો, 2020માં પ્રથમ 5 માસનું કલેક્શન 11 હજાર કરોડ, 2021માં પ્રથમ 5 માસનું કલેક્શન 17 હજાર કરોડ, જીએસટી લાગુ થયા બાદ એપ્રિલ-2021માંવધુ આવક, એપ્રિલ-2021માં સૌથી વધુ 4272 કરોડની આવક

India/ચોમાસાની સ્થિતિ છતાં ખરીફ વાવણી ઢીલમાં, કૃષિ મંત્રાલયનાં સૂત્રો તરફથી અહેવાલ, ગયા વર્ષની સરખામણીએઆ વર્ષે અલગ સ્થિતિ, દેશનાં પશ્ચિમ-પૂર્વ વિસ્તારમાં અસર, વાવાઝોડાને કારણે વાવણીની કામગીરીમાં ખલેલ, ખેત મજુઓની અછત વર્તાઇ, 12 જુન સુધી દેશમાં 92.56 લાખ હેકટર વિસ્તાર વાવેતર, વાવણી ધીમી પછીથી ઝડપ આવવાની ધારણાં

Gujarat/વધુ એક અધિકારીનો કોરોનાએ લીધો ભોગ, IAS ગિરીશ શાહનું સારવાર દરમિયાન મોત, દોઢ માસથી ચાલી રહી હતી કોરોનાની સારવાર, ગિરીશ શાહ રહી ચૂક્યાં છે પોરબંદરના કલેક્ટર, ડાંગના પણ કલેક્ટર પદે નિભાવી છે ફરજ, પહેલાં ભાવનગર, બાદમાં અમદાવાદમાં સારવાર, 43 દિવસની લડત પછી પણ ન બચ્યો જીવ, એડેમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી નિવૃત હતા શાહ

Gujarat/ગુજરાતમાં રસીકરણ અભિયાન વેગવાન, કોવિશીલ્ડ રસીના 1.55 કરોડ ડોઝ મૂકાયા, કોવેક્સિનના 21.05 લાખ ડોઝ મૂકાયા, સૌથી વધુ 45 વર્ષથી વધુ વયનાને અપાઇ રસી, 18 થી 45 વયજૂથના 34.92 લાખ યુવાઓને રસી, રાજ્યમાં 1.76 કરોડ લોકોને અપાઇ રસી, 60 થી વધુવયના 43.52 લાખ લોકોને રસી, 45 થી વધુ વયજૂથના 56.17 લાખ લોકોને રસી, 18 થી વધુ વયજૂથના 34.92 લાખ લોકોને રસી, દૈનિક 3 લાખથી વધુ લોકોને રસી આપવા આયોજન, સરકારે 3 કરોડ વેક્સીન ડોઝના આપ્યા ઓર્ડર, ગુજરાત કોરોના મુક્ત તરફ આગળ વધવા કટિબદ્ધ

India/લોકડાઉનથી GSTમાં 39 હજાર કરોડનું ગાબડું, કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયા આંકડા, મે માસમાં આવક રૂ.1.02 લાખ કરોડ પર, એપ્રિલમાં GST કલેકશન રૂ.1.41 લાખ કરોડ હતું, સતત આઠમી વખત GSTની આવક રૂ.1 લાખ કરોડને પાર, GSTમાં કેન્દ્રનાં 19,592-રાજ્યનાં 22,653 કરોડનો સમાવેશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy