India/કોરોનાનો સેકન્ડ વેવ પૂરો થવા તરફ, 24 કલાકમાં 1.14 લાખ નવા કેસ, દેશમાં કુલ કેસ 2.88 કરોડને પાર, 24 કલાકમાં 1.89 લાખ કોરોના મુક્ત, એક્ટિવ કેસ હવે 15 લાખની નીચે, 24 કલાકમાં થયા 20.84 લાખ ટેસ્ટ, તામિલનાડુમાં સર્વાધિક 21,410 કેસ
Gujarat/અમદાવાદવાસીઓ માટે સૌથી મોટા સમાચાર, સોમવારથી શરૂ થશે AMTS-BRTS બસ સેવા, માર્ચ મહિનાથી બંધ હતી બસ સેવા, AMC દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખુલશે, પહેલાં અને ત્રીજા શનિવારે હવે કચેરીઓ રહેશે ખુલ્લી, તમામ વિભાગમાં પેન્ડિગ કામોનો કરાશે નિકાલ, કોરોના સંક્રમણ વધતાં ઓફિસો કરાવી હતી બંધ, 7 જૂનથી 100 ટકા સ્ટાફ સાથે ઓફિસ ખોલવાની મંજૂરી
America/અમેરિકન પ્રમુખ જો બાઈડેન પણ ટ્રમ્પના માર્ગે, ચીનની 28 કંપનીઓ પર અમેરિકાનો પ્રતિબંધ, 59 કંપનીઓમાં અમેરિકનો રોકાણ નહીં કરી શકે, નવા પ્રતિબંધો 2 ઓગસ્ટથી થશે લાગુ, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 31 કંપની બ્લેકલિસ્ટ કરી હતી
India/ભારત દુશ્મનોને ટક્કર આપવા નેવીને મજબૂત બનાવશે, 6 સબમરીન માટે 43 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સોદાને મંજૂરી, સ્વદેશી સબમરીનના ઉત્પાદન માટેના પ્રોજેક્ટને મંજૂરી, 6 કરોડના હથિયારોની ખરીદીને પણ મંજૂરી અપાઈ, ચીન-પાકને સમુદ્રમાં ટક્કર આપવા નેવીને બનાવાશે મજબૂત
National/દેશમાં સેકન્ડ વેવ હવે અંત તરફ,24 કલાકમાં 1.20 લાખ નવા કેસ,24 કલાકમાં 1.85 લાખ રિકવરી,20.75 લાખ ટેસ્ટ છતાં ઘટ્યાં કેસ,24 કલાકમાં ફરી 3,300થી વધુ મોત,એક્ટિવ કેસ સાડા પંદર લાખથી ઓછા
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,120 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 3,398 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 16 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 22,110 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,14,390
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય,ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ નો 15 જૂનથી અમલ,માત્ર ધર્મ પરિવર્તન ના હેતુથી કરેલ લગ્ન રદ કરાશે,જોગવાઈ નો ભંગ કરનારને થશે 3 થી 10 વર્ષ સુધીની સજા,જોગવાઈ ભંગ કરનારને ફટકારાશે રૂ.50 હજારથી માંડીને રૂ.5 લાખ સુધીનો દંડ,ધર્મ પરિવર્તન કે તે હેતુથી થયેલ લગ્ન સામે પોલીસ ફરિયાદ દાખલ કરી શકાશે
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,120 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 3,398 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 16 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 22,110 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,14,390
Gujarat/ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ કરી મોકૂફ,કાયદા શાખાની તમામ પરીક્ષાઓ કરી મોકૂફ,LLB, ઇન્ટીગ્રેટેડ લો,LLM,DTP,DLPની પરીક્ષા મોકૂફ,કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ મોકૂફ