Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠા ભાભરમાં લગ્નમાં વરઘોડો કાઢવાનો મામલો, ભાભર પોલીસ 4 લોકો સામે નોંધી ફરિયાદ, પિતા,પુત્ર,ઘોડી માલિક, બેન્ડ માલિક સામે ફરિયાદ, વરઘોડામાં કોરોના ગાઈડ લાઈનનો કરાયો હતો ભંગ, વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ

Gujarat/વલસાડ મગોદમાં સો.ડિસ્ટન્સનાં નિયમોના ધજાગરા, લગ્નમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ, લોકો માસ્ક વિના નાચતા કુદતા દેખાયા, લગ્નમાં નિયમોના ધજાગરા ઉડ્યા, કોરોનાની ગાઈડ લાઈનના ઉડ્યા ધજાગરા, ગરબા-ડાન્સ કરતા લોકો ડીજેના તાલે ઝૂમ્યા, લગ્નમાં ભીડનો વીડિયો વાયરલ, વલસાડ પોલીસ આ વાતથી અજાણ, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Mumbai/મુંબઇનાં ઓશિવારા વિસ્તારમાં ભીષણ આગ, એક ઇમારતમાં આગ લાગતા અફરાતફરી, ફાયરબ્રિગેડની આઠ ગાડી દ્વારા આગ બુઝાવવા પ્રયાસ, આગને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ

Gujarat/જન્મદિનની ઉજવણીનો વધુ એક વીડિયો વાયરલ, જાણીતા સિંગર સાગર પટેલે ઉજવ્યો જન્મદિવસ, કોરોનાની ગાઇડલાઇનની કરી ઐસી કી તૈસી, તલવાર વડે કેક કાપી કરી જાહેરમાં ઉજવણી, ઉજવણીનો વીડિયો થયો સો.મીડિયામાં વાયરલ, પોલીસની કામગીરી પર ઉઠયા સવાલ, પરિવાર સાથે જન્મદિનની કરી ઉજવણી, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું, પોતાનાં સો.મીડિયા પ્લેટ.પર વીડિયો કર્યો વાયરલ

Gujarat/36 શહેરોમાં આજથી નિયંત્રણ વધુ હળવા, બજારો ખુલ્લા રાખવાનો સમય સાંજે 6 સુધી, બજારને વધુ સમય મળતાં વેપારમાં આવશે તેજી, વેપારીઆલમે કરેલી રજૂઆતને સાનુકૂળ પ્રતિસાદ, રેસ્ટોરન્ટ માટે પણ હોમડિલીવરીનો સમય લંબાવાયો, રાત્રે 10 સુધી હોમડિલીવરી માટે મુક્તિ વધુ મુક્તિ અપાતાં રેસ્ટોરન્ટ સંચાલકોને રાહત, રાત્રિ કરફ્યુમાં કોઇ રાહત નહીં હજી વધુ સમય વધારવા વેપારીઆલમની છે રજૂઆત

India/PM મોદીએ કમલા હેરિસ સાથે કરી ટેલિ.વાતચીત, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ભારતને વેક્સિન સામગ્રી આપવા માન્યો આભાર, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો માન્યો આભાર, બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા થઇ વાતચીત

Gujarat/ગુજરાતમાં 20મી જૂને ચોમાસાનું આગમન, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, રાજ્યનાં અનેક જિલ્લાઓમાં પડશે વરસાદ, જૂનમાં વરસાદ સામાન્ય પડશે, આ દરમિયાન ખેડૂતો કરી શકે છે વાવેતર, જૂનથી સપ્ટે.સુધી દેશમાં 101 ટકા પડી શકે વરસાદ

KERAL/કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન, કેટલાંક સ્થળે ભારે વરસાદની આગાહી, કેરળમાં અનેક જગ્યાએ વરસાદ પડયો, કોલ્હાપુરમાં મુશળધાર વરસાદ પડયો, વરસાદ બાદ દીવાલ તુટતા ત્રણનાં મોત

India/આગામી વર્ષોમાં વિશ્વમાં બેરોજગારી હાહાકાર મચાવશે,, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો અહેવાલ, કોરોનાને કારણે 2 વર્ષમાં 20 કરોડ લોકો થશે બેરોજગાર, રોજગારી-રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ દેશોનું નબળું પ્રદર્શન, બધા દેશોનો દોઢ વર્ષનો રેકોર્ડ કથળ્યો, મહામારી ન હોત તો દુનિયામાં વધી હોત રોજગારી, 2020-21નાં વર્ષમાં 30 કરોડ લોકો માટે સર્જાવાની હતી તક

National/દેશમાં ફરી કોરોના મોરચે રાહત,21.60 લાખ ટેસ્ટ છતાં ઘટ્યાં કેસ,છેલ્લાં 24 કલાકમાં 1.30 લાખ કેસ,24 કલાકમાં જ 2.05 લાખ રિકવરી,2.85 કરોડ કેસ, 2.66 કરોડ રિકવરી,કુલ મૃત્યુઆંક 3.40 લાખને પાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy