Gujarat/CMએ ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય,ખેડૂતોને પાક ધિરાણમાં રાહત આપતો નિર્ણય,પાક ધિરાણની સમય મર્યાદા વધારાઇ,પાક ધિરાણની સમય મર્યાદા 30 જૂન કરાઇ,4 ટકા વ્યાજ રાહત ગુ.સરકાર ચુકવશે,રૂ. 241.50 કરોડનો ખર્ચ સરકાર ભોગવશે
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,207 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 3,018 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 17 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 24,404 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,13,270
Gujarat/ગુજ.બોર્ડના ધો.10ના વિદ્યાર્થી માટે સારા સમાચાર,માર્કશીટ માટેની મુલ્યાંકન પદ્ધતિ નક્કી કરાઇ,ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મુલ્યાંકન,પરીક્ષા અને શાળાના આંતરિક મુલ્યાંકન આધારિત,શાળાકીય આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રહેશે,પરીક્ષાઓ આધારિક મુલ્યાંકનના 80 ગુણ રહેશે,વિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે,ધો.10ની ઓનલાઇન, ઓફલાઇન કસોટીમાંથી 30 ગુણ,ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાંથી મહત્મ 20 ગુણ,ધો.10ની એકમ કસોટીમાંથી મહત્મ 10 ગુણ ગણાશે,જૂનના અંતિમ અઠવાડિયામાં જાહેર થશે પરિણામ
Gujarat/અંબાજી મંદિર હજી વધુ સમય માટે બંધ રહેશે,અંબાજી મંદિર બંધનો સમય લંબાવાયો,પહેલા અંબાજી મંદિર 4 જૂન ખુલવાનું હતુ, હવે 11 જૂન સુધી અંબાજી મંદિર બંધ રહેશે,મંદિર વધુ 8 દિવસ બંધ રાખવા માટે સમય લંબાવાયો,13 એપ્રિલથી બંધ છે અંબાજી મંદિર
Not Set/ગુજરાત હાઇકોર્ટમાં 7 જૂન થી વીસીથી સુનાવણી, હાઇકોર્ટની તમામ કોર્ટમાં સુનાવણી, સુનાવણી શરૂ થતાં પડતર કેસનો નિકાલ થશે, અનેક પડતર કેસનો નિકાલ આવશે, ગુજરાત હાઇકોર્ટને પણ લાગ્યું હતું કોરોના ગ્રહણ
India/દેશમાં રસીકરણને લઈ કેન્દ્રની SCએ કાઢી ઝાટકણી, રસી માટે કરેલાં ખર્ચની વિગત આપો: સુપ્રિમ કોર્ટ, 18 થી 45 વયજૂથના માટે રસીની કિંમત વસૂલાશે, સુપ્રિમકોર્ટે કેન્દ્રીય નીતિ પર ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર સરકારની નીતિ પક્ષપાતી અને તર્કહીન, ડિસે.સુધીમાં રસીપ્રક્રિયા સંપન્ન કરવાની નેમ, દર મહિને 23.8 કરોડના ડોઝની જરૂર, સરકારનું લક્ષ્ય પૂરું પાડવા આયોજન, 18થી 44 અને 44 ઉપર વયજૂથમાં પક્ષપાત કેમ ?, 30 જુને વધુ સુનાવણી હાથ ધરાશે
World/આજે વિશ્વ સાયકલ દિવસ, યુવાવર્ગમાં સાયકલનું મહત્વ વધ્યું, આધુનિક સુવિધા સાથેની સાયકલનો ઉપયોગ, કોરોના સમયમાં સાયકલ સ્વાસ્થ્યનો પર્યાય, દિવ્યાંગ લોકો માટે પણ સાયકલ આશિર્વાદ સમાન, હ્રદય અને ફેફ્સાના ઇલાજ માટે સાયકલીંગથી લાભ, નિષ્માતના મત મુજબ સાયક્લીંગ શ્રેષ્ઠ કસરત, યુવાવર્ગનું પણ આજે સાયકલીંગ માટે આકર્ષણ
India/કેન્દ્રીય કેબિનેટનો ભાડુઆતો માટે મહત્વનો નિર્ણય, હવે મકાનમાલિક માત્ર 2 મહિનાનું ભાડુ વસૂલી શકશે, ભાડુઆત ખાલી નહીં કરે તો 4 મહિનાની જોગવાઇ, કેન્દ્રીય મંત્રીમંડળે કાયદાને આપી મંજૂરી, દેશમાં મોડલ ટેનન્સી એક્ટ અમલી બનશે, કાયદામાં મકાનમાલિક અને ભાડુઆતનું હિત, વિવાદ થાય તો ઓથોરિટી કે અલગ કોર્ટની રચના
International/PNBનાં 13,500 કરોડનાં કૌભાંડનો મામલો, મેહુલ ચોકસીને આજે ભારત લાવવા પર ચુકાદો, મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ મુદ્દે આજે ચુકાદો, કોર્ટમાં પ્રત્યર્પણ પર સુનાવણી થઈ પૂર્ણ, ડોમિનિકા કોર્ટ આજે સંભળાવી શકે છે ફેંસલો, ડોમિનિકા સરકારે મેહુલને ભારતને સોંપવા કહ્યું, મેહુલની પત્નીએ કહ્યું, મેહુલને નથી જવું ભારત
India/લોકડાઉનથી દેશમાં 115 લાખ કરોડના નુકસાનનો અંદાજ, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો રિપોર્ટ, લોકડાઉનના કારણે ગુજરાતને મોટું આર્થિક નુક્સાન, ગુજરાત રાજ્યને 75 હજાર કરોડનું નુક્સાન, કોરોના કારણ હોલસેલ અને રીટેલ ધંધાને નુક્સાન, વેપાર -ધંધાને નુક્સાનમાં ગુજરાત ચોથા ક્રમે, સૌથી વધુ નુક્સાન મહારાષ્ટ્રને થયાનું તારણ, મહારાષ્ટ્રમાં વેપારને 1.50 લાખ કરોડ નુક્સાન