National/દેશમાં કોરોનાનો હવે છેલ્લો પડાવ,24 કલાકમાં 2 લાખથી વધુ રિકવરી,20.15 લાખ ટેસ્ટ છતાં ઘટ્યાં કેસ,24 કલાકમાં સવા લાખ નવા કેસ,એક્ટિવ કેસ હવે સવા સત્તર લાખ,દેશમાં કુલ કેસ હવે 2.84 કરોડને પાર
Gujarat/વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે,36 શહેરો માટે રાજ્ય સરકારનો રાહત આપનારો નિર્ણય,4 જૂનથી સવારે 9 થી સાંજે 6 ખુલ્લી રાખી શકાશે દુકાનો,રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધી હોમ ડિલિવરીની છૂટ,4 થી 11 જૂન સુધી નવો નિર્ણય અમલી રહેશે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,333 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 4,098 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 18 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 26,232 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,12,063
Gujarat/ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરાઇ, કેબિનેટની બેઠકમાં પરીક્ષા રદ કરવા લેવાયો નિર્ણય, અગાઉ CBSE બોર્ડે ધો.12ની પરીક્ષા કરી હતી રદ, કેન્દ્રની ગાઇડલાઇન અનુસાર પ્રક્રિયા કરાશે, માત્ર 21 કલાકમાં શિક્ષણ વિભાગનો ફરી એક વખત યૂ-ટર્ન ગઇકાલે ટાઇમટેબલ જાહેર કર્યુ,આજે પરીક્ષા રદ
Gujarat/મહેસાણા APMCમાં આજે હરાજીનું કામકાજ બંધ, માલના ભરાવાના નિકાલ માટે કામકાજ રહ્યું બંધ, શનિવારે-રવિવારે માર્કેટમાં હરાજીનું કામકાજ રહેશે બંધ , નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી બંધ રહેશે , બંધના દિવસે ખેડૂતોના માલ તોલવામાં નહીં આવે, વેપારી એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/રાજકોટવાસીઓને ST નિગમની મુસાફરોને ભેટ , ST ડિવિઝન સરધારમાં બનાવશે મોટું નવુ સ્ટેન્ડ, રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલું છે સરધાર ગામ , સરધાર અને આસપાસના ગામડાઓને થશે ફાયદો , 4 જૂનના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે
Gujarat/આશા વર્કર બહેનો માટે સારા સમાચાર ,, કોરોનાથી મૃત્યુ પામેલા આશાવર્કરના પરિવારને સહાય, રાજ્યસરકાર દ્વારા પરિવારને સહાય અપાશે, કોરોના વોરિયર્સ તરીકે આશાવર્કરની ગણના, ગુજરાતમાં 11 આશાવર્કર બહેનોના થયા છે મત્યુ
Gujarat/સુરત કડોદરા પોલીસ મથકના PI સસ્પેન્ડ , રાજ્ય પોલીસ વડાએ આનંદ બ્રહ્મભટ્ટને કર્યા સસ્પેન્ડ , વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા કરાયા સસ્પેન્ડ , 11 મે સ્ટેટ વિજિલન્સને ટીમે પાડ્યા હતા દરોડા , અંત્રોલી ગામથી 24.45 લાખનો દારૂ ઝડપાયો હતો
Gujarat/તાઉતે વાવાઝોડા બાદ માછીમારો માટે સહાય, માછીમારો માટે રૂ.105 કરોડનાં ઐતિહાસિક સહાયની જાહેરાત, રાજ્ય સરકાર દ્વારા કરાઇ જાહેરાત, કોર કમિટીની બેઠક બાદ લેવાયો નિર્ણય, વાવાઝોડા બાદ માછીમારોનાં જીવનને પૂર્વવત બનાવાશે, અસરગ્રસ્ત બંદરોનાં નવીનીકરણ પર મુકાશે ભાર
Gujarat/બોટાદમાં ગઢડા ગોપીનાથ મંદિરમાં વિવાદનો મામલો , પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને તડીપારનો હુકમ , સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો 2 વર્ષ માટે તડીપારનો હુકમ, એસ.પી.સ્વામી અને ઘનશ્યમદાસ વલ્લભદાસજી સામે હુકમ , બંનેને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો કોર્ટનો હુકમ , 6 જિલ્લામાં પ્રવેશ કરતો કાર્યવાહી કરવાનો હુકમ , હદપારના હુકમ સામે 30 દિવસમાં સરકારમાં અપીલ કરી શકાશે