Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

America/અમેરિકામાં ફરી ફાયરિંગથી હાહાકાર, લોસ એન્જેલસમાં એક ઘર પર હુમલો, ઘરને આગ લગાવાઈ, પોલીસે કર્યું કોર્ડન, ઘટનાસ્થળે ફાયર ફાઈટર પર ફાયરિંગ, ફાયરિંગમાં ફાયર ફાઇટરનું મોત, હુમલાખોર પણ પોલીસના ફાયરિંગમાં ઠાર, પોલીસે અન્ય એકની કરી અટકાયત

Gujarat/ગુજરાતમાં નિયંત્રણ વધુ હળવા થઇ શકે, રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડો થઇ શકે, રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી છે કરફ્યૂ , મીનીલોકડાઉનનો સમય પણ ઘટી શકે, આજે કેબિનેટની બેઠકમાં થઇ શકે ચર્ચા, સીએમના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક, બેઠક બાદ નિર્ણયની જાહેરાત થઇ શકે, 4-જૂને રાત્રિકરફ્યુની મુદત થાય છે પૂર્ણ, રાજ્યના 36 શહેરોમાં છે રાત્રિ કરફ્યૂ

Gujarat/બનાસકાંઠા જિ. ભાજપ સંગઠનના હોદ્દેદારાની વરણી, ડીસા શહેર પ્રમુખ તરીકે પ્રતિક વઢિયારની વરણી , થરા શહેર પ્રમુખ તરીકે અનુભા કરણસિંહની વરણી , ધાનેરા શહેર પ્રમુખ તરીકે પુનમાજી સુથારની વરણી , વાવ તા.પ્રમુખ તરીકે વિરજી ધર્માભાઈની વરણી , થરાદ તા.પ્રમુખ તરીકે ઉમેદસિંહ હમીરસિંહની વરણી, બનાસકાંઠા જિ.ભાજપ પ્રમુખે મોડી રાત્રે કરી જાહેરાત

Gujarat/સુરત BRTSના 4 રૂટ આજથી કરાશે શરૂ, 50 ટકા મુસાફરો સાથે રૂટ પર BRTS દોડશે, અગાઉ 8 રૂટ પર શરૂ કરવામાં આવી હતી બસ , સંક્રમણ ઘટતા સુરતમાં વધુ 4 રૂટ કરાશે શરૂ, 4 રૂટો ઉપર 82 બસો શરૂ કરવામાં આવશે, BRTS શરૂ થતાં લોકોને મળી રાહત

Gujarat/રાજ્યમાં શહેર અને જિલ્લાના જનસેવાકેન્દ્ર શરૂ થશે, 5 જૂનથી જનસેવાકેન્દ્રો થઇ શકે શરૂ, એસઓપીનું કડક પાલન કરાશે, સેવાસદનમાં પ્રવેશ માટે માસ્ક ફરજીયાત, સામાજિક દૂરીના નિયમનું પાલન ફરજીયાત, નાગરિકોના પ્રશ્ન નિવારવા જનસેવાકેન્દ્ર કાર્યરત, કોરોના કારણ એક મહિનાથી કેન્દ્રો છે બંધ, જનસેવાકેન્દ્ર શરૂ થતાં લોકોને થશે રાહત

India/દેશમાં કોરોનાના કારણે બેરોજગારી વધી, 1 કરોડથી વધુ લોકોએ ગુમાવી રોજગારી, 97 ટકા પરિવારની આવકમાં થયો ઘટાડો, સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમીનો રિપોર્ટ, એક મહિનામાં બેકારીદરમાં 4 ટકાનો વધારો મે મહિનામાં બેરોજગારીદર 12 ટકા, એપ્રિલ મહિનામાં બેરોજગારી દર હતો 8 ટકા 1.75 લાખ પરિવારોના સર્વેના આધારે તારણ

Gujarat/ડિપ્લોમા ઇજનેરી પ્રવેશ અંગે દ્વિધા, ધોરણ-10ની માર્કશીટ હજી અપાઇ નથી, 10 જૂનથી ડિપ્લોમા પ્રવેશનું રજીસ્ટ્રેશન, 8 જુલાઇ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ, રજીસ્ટ્રેશનની જાહેરાત થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા, માર્કશીટ મળ્યા પહેલાં રજીસ્ટ્રેશનની જાહેરાત, ડિપ્લોમા કમિટીએ પાઠવેલા પત્રથી દ્વિધા, ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને પાઠવ્યા છે પત્ર

Gujarat/સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસીસનો કહેર , હોસ્પિટલમાં વધુ નવા 6 દર્દીઓ દાખલ , 3 દર્દીઓની આંખોની સર્જરી કરવામાં આવી , સિવિલ અને સ્મિમેરમાં 190 દર્દીઓ સારવાર હેઠળ, 13 દર્દીઓની સર્જરી કરવામાં આવી

Gujarat/અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સિલિંગ ઝુંબેશ , બીયુ પરમિશન વગર ચાલતા રેસ્ટોરન્ટ સીલ , ચાંદખેડા ખાતે 7 રેસ્ટોરન્ટ કરવામાં આવ્યા સીલ , પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગની કામગીરી , 2 દિવસમાં 1206 મિલકતો સીલ થતાં લાખોનું નુકસાન, મનપાના વલણ સામે વેપારી આલમમાં ભારે રોષ

India/ગુજરાત સહિત દેશમાં ચોમાસુ સારુ રહેશે, હવામાન વિભાગે કરી છે આગાહી, 106 ટકા કરતા વધુ વરસાદ અતિવૃષ્ટિ, 101 થી 106 ટકા વરસાદ સારુ ચોમાસુ, 96 થી 101 ટકા સુધી વરસાદ સામાન્ય ચોમાસુ, દેશમાં 101 ટકા વરસાદની આગાહી, ગુજરાતમાં 106 ટકા વરસાદની આગાહી, સારા ચોમાસાના કારણે ખેતીના પાકને ફાયદો, ઉનાળુ અને શિયાળુ પાકને થશે ફાયદો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy