Gujarat/સુરતમાં સચિન SEZમાં DRI દરોડાનો મામલો, યુનિવર્સલ જેમ્સના ધંધાકીય, રહેણાંક સ્થળો સીલ, 60 કરોડના હીરા જપ્ત કરી કરાઈ રહી છે તપાસ, સિન્થેટિક ડાયમંડનું મિસ ડિકલેરેશન કરી હીરાની નિકાસ, ત્રણ મહિનાથી ચાલતું હતું કૌભાંડ, એક કન્ટેઈનરમાં 30 કરોડના હીરા નિકાસ કરાયા હતા, તમામ કન્ટેઇનર મિસ ડિકલેરેશન કરાયા મામલે તપાસ
Gujarat/ગુજરાત સહિત દેશમાં ચોમાસુ સારુ રહેશે , હવામાન વિભાગે કરી છે આગાહી, 106 ટકા કરતા વધુ વરસાદ અતિવૃષ્ટિ, 101 થR 106 ટકા વરસાદ સારુ ચોમાસુ, 96 થી 101 ટકા સુધી વરસાદ સામાન્ય ચોમાસુ, દેશમાં 101 ટકા વરસાદની આગાહી, ગુજરાતમાં 106 ટકા વરસાદની આગાહી, સારા ચોમાસાના કારણે ખેતીના પાકને ફાયદો ઉનાળુ અને શિયાળુ પાકને થશે ફાયદો
UK/બ્રિટન સંપૂર્ણ અનલોક માટે તૈયાર, 21 જૂનથી અમલી બની શકે અનલોક, વેરિયન્ટ બી 1.617,2નો ચેપ ફેલાવાની શંકા, સંપૂર્ણ અનલોકના નિર્ણયથી નિષ્ણાતો ચિંતિત, બ્રિટન ત્રીજી લહેરનો સામનો કરવા સજ્જ
India/દેશમાં કોરોનાના કારણે બેરોજગારી વધી, 1 કરોડથી વધુ લોકોએ ગુમાવી રોજગારી, 97 ટકા પરિવારની આવકમાં થયો ઘટાડો, સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમીનો રિપોર્ટ, એક મહિનામાં બેકારીદરમાં 4 ટકાનો વઘારો, મે મહિનામાં બેરોજગારીદર 12 ટકા, એપ્રિલ મહિનામાં બેરોજગારી દર હતો 8 ટકા, 1.75 લાખ પરિવારોના સર્વેના આધારે તારણ
Gandhinagar/ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, CM રૂપાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક, ધો.12ની પરીક્ષા રદ્દે કરવા મુદ્દે લેવાઇ શકે નિર્ણય, રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડા મુદ્દે થશે ચર્ચા, લોકડાઉનની મુદત 4 જૂનના થાય છે પૂર્ણ, મ્યુકોરમાઇકોસીસના કેસ અને સારવાર મુદ્દે ચર્ચા, રથયાત્રાના આયોજન અને બંદોબસ્ત મુદ્દે ચર્ચા, રાજ્યમાં ઝડપી વેક્સિનેશન મામલે થઈ શકે ચર્ચા
Gujarat/ડિપ્લોમા ઇજનેરી પ્રવેશ અંગે દ્વિધા, ધોરણ-10ની માર્કશીટ હજી અપાઇ નથી, 10 જૂનથી ડિપ્લોમા પ્રવેશનું રજીસ્ટ્રેશન, 8 જુલાઇ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ રજીસ્ટ્રેશનની જાહેરાત થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા, માર્કશીટ મળ્યા પહેલાં રજીસ્ટ્રેશનની જાહેરાત, ડિપ્લોમા કમિટીએ પાઠવેલા પત્રથી દ્વિધા, ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને પાઠવ્યા છે પત્ર
Gandhinagar/ગાંધીનગર મનપાની ચૂંટણીની કવાયત, ભાજપ માટે કપરા ચઢાણ, મનપાની ચૂંટણીને લાગ્યું હતું કોરોના ગ્રહણ, હવે કોરોના કેસ ઘટતાં ચૂંટણી યોજાઇ શકે, ગાંધીનગર મનપામાં કોંગ્રેસ-આપ સક્રિય, શહેર ભાજપમાં પ્રવર્તે છે આંતરકલહ, મનપાની ચૂંટણી માટે રાજકીયપક્ષ સક્રિય, ચૂંટણીપંચના નિર્ણય પર સૌની મીટ
Gujarat/રાજ્યમાં શહેર અને જિલ્લાના જનસેવાકેન્દ્ર શરૂ થશે, 5 જૂનથી જનસેવાકેન્દ્રો થઇ શકે શરૂ, એસઓપીનું કડક પાલન કરાશે, સેવાસદનમાં પ્રવેશ માટે માસ્ક ફરજીયાત, સામાજિક દૂરીના નિયમનું પાલન ફરજીયાત, નાગરિકોના પ્રશ્ન નિવારવા જનસેવાકેન્દ્ર કાર્યરત, કોરોના કારણ એક મહિનાથી કેન્દ્રો છે બંધ, જનસેવાકેન્દ્ર શરૂ થતાં લોકોને થશે રાહત
Gujarat/ગુજરાત કોરોના ત્રીજી લહેર પૂર્વે તૈયાર, સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ, આરોગ્યવિભાગે કર્યું આગોતરૂ આયોજન, હોસ્પિટલોમાં આઇસીયુ બેડ વધારાયાં, 15 વર્ષ સુધીના બાળકો માટે ખાસ વ્યવસ્થા, રાજકોટ સિવિલમાં બાળકો માટે બેડ વધાર્યા, સુરતમાં પીડિયાટ્રીશીયનની ટાસ્કફોર્સ, અમદાવાદમાં સારવાર માટે વધુ સ્ટાફની ભરતી, સરકારે અપનાવી પાણી પહેલાં પાળની રણનીતિ
Jammu Kashmir/ઉત્તર-મધ્ય કાશ્મીરમાં કરાવૃષ્ટિની અસર, કાશ્મીરમાં કૃષિ-બાગાયતી પાકને અસર, ઉત્તર-મધ્ય કાશ્મીરનાં અકને ભાગોમાં કરા પડયા, કરાવૃષ્ટિથી કૃષિ-બાગાયતી પાકને નુકસાન, કુપવારા-બડગામ જિલ્લાનાં વિસ્તારોમાં પડયા કરા